________________
( ૧૧ )
મદષ્ટિસાય
ઉપમાં જે હૃષ્ટાંત કહ્યું તેની દાષ્કૃતિક ઘટના અહીં કહી છે:-જેમ રાગી, કે રાગીનેા અભાવ, કે રાગીથી અન્ય,-એ ત્રણમાંથી કાઇ પણ રાગમુક્ત કહેવા ઘટતા નથી; તેમ સંસારી પુરુષ, કે સંસારી પુરુષને અભાવ માત્ર જ, કે તેનાથી સંસારી આદિ એકાંતે અન્ય-એ ત્રણેમાંથી કેઇ પણ મુખ્યવૃત્તિથી-પરમાર્થ્યથી મુક્ત મુક્ત નથી ઘટતા નથી, કારણ કે તથાપ્રકારે તેના પ્રવૃત્તિનિમિત્તના તેને અભાવ છે. (૧) સ ંસારી અર્થાત ભવરાગ જેને લાગુ પડેલા છે, એવા સ'સાર પરિભ્રમણ કરી રહેàા પુરુષ-આત્મા જે છે, તે પરમાર્થથી મુક્ત કહુવા ઘટતા નથી; કારણ કે તે પરમાર્થ થી ખરેખર મુક્ત હાય તા તે સંસારી કેમ છે ? અને જો તે સસારી છે, તેા સંસારથી મુક્ત એવા તે મુક્ત કેમ હાય ? જો કે શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ • સર્વ જીવ છે સિદ્ધ્ સમ’-એમ ઉપચાર કથન કરી શકાય, તેા પણું તથારૂપ તાત્ત્વિક મુક્ત દશા વિના પારમાર્થિક--મુખ્ય એવું મુક્તપણું કહી શકાય નહિ. અને જો કાઇ કહે તા તે કૈવલ ક્રાંતિ જ છે, મિથ્યાલ જ છે, મતિવિપર્યાસ જ છે. તાત્પર્ય કે—સ'સારી તે મુખ્યવૃત્તિથી મુક્ત કહેવાય નહિં. (૨) અથવા જયાં સંસારી પુરુષના જ અભાવ હોય, ત્યાં પણ મુક્તપણું ઘટતું' નથી. કારણ કે જ્યાં પુરુષને-આત્માનેા જ સચાડા અભાવ છે, ત્યાં મુક્ત થશે કાણું ? (૩) અથવા તે સંસારી પુરુષથી અન્ય-એકાંતે જૂદા જ હાય, તે પણ મુક્ત થવા ઘટતા નથી; કારણ કે રેગી બીજો ને સાજો થાય બીજો એ જેમ બનવા જોગ નથી, તેમ ભવરાગી બીજો ને ભવરેગથી મુક્ત થનારા બન્ને એ પણ બનવાજોગ નથી.
આમ મેાક્ષના પ્રવ્રુત્તિનિમિત્તના-કારણના અભાવે ત્રણેમાંથી કાઇ પણ પક્ષમાં મુખ્ય વૃત્તિથી મુક્તપણું ઘટતું નથી એટલે કે રાગી જેમ રોગમુક્ત કહી શકાતા નથી, તેમ ભવરાગી એવા સંસારી પણ મુક્ત કહી શકાતા નથી. રંગીના પેાતાના જ જ્યાં સર્ચાડા અભાવ હૈાય ત્યાં પછી રોગમુકત થવાના પ્રશ્ન જ રહેતા નથી, તેમ ભવરાગી એવા પુરુષના આત્માને જ જ્યાં અભાવ છે, ત્યાં તેના મુક્ત હાવાનેા સ ંભવ રહેતા નથી. અથવા રાગી બીજો ને રાગમુક્ત સાજો થાય ખીજો એ જેમ ઘટતુ નથી, તેમ ભરેગી આત્મા બીજો ને ભવરાગથી મુક્ત થાય બીજો તે પણ ઘટતુ નથી કારણ કે તે તા કરે કાઇ ને ભાગવે કાઇ, ‘લે લાદ્યા ને ભરે હરદાસ ' એના જેવું થયું! આમ બે ને બે ચાર જેવી, કાઇ કાળે ન ફરે એવી આ પરમ નિશ્ચયરૂપ સિદ્ધાંતિક વાર્તા છે. આબાલવૃદ્ધ સાદી સમજવાળા કાઇ પણ મનુષ્ય સમજે એવી આ પ્રગટ સત્ય હકીકત છે. છતાં રાગોને, અથવા રાગીના અભાવને, અથવા રાગીથી અન્યને જો કોઇ રોગમુક્ત કહેવાના ખાટા આગ્રહ ધરે, તા તે સાવ બેહૂદું હાઇ જેમ પ્રગટ ભ્રાંતિ જ છે, પ્રત્યક્ષ મિથ્યાત્વ જ છે; તેમ ભવરાગી એવા સ`સારી પુરુષને, કે તે પુરુષના અભાવને, કે તે પુરુષથી અન્યને જે કાઇ મુક્ત કહે, તા તે પણ સાવ બેહૂદુ ડાઇ, પ્રગટ ભ્રાંતિ જ છે, સાક્ષાત્ મિથ્યાત્વ જ છે.
આ ઉપરથી એ ધ્વનિત થાય છે કે-( ૧ ) કાઇ મતવાદી ( સાંખ્ય-યાગાદિ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org