________________
( ૪ )
યોગદિસમ થય
છે, તે ભવ-સંસાર કહેવાય છે. અને આમ ભવનુ' નિત્યપણુ' હાતાં, મુક્તનેા સંભવ કેમ થશે ? માટે ક્રિક્ષાદિ કારણુ માનવું પડશે. દિક્ષાદિ હાતાં સંસાર હાય છે, અને તેના અભાવે માક્ષ હોય છે. આમ એ અવસ્થા ઘટશે. (૩) અને એમ જો કહેા કે-આ અવસ્થા તત્ત્વથી નથી, તે તેની પ્રતીતિ કેમ ઉપજશે ? આ પ્રતીતિ ભ્રાંત છે એમ કહા તા તેનુ પ્રમાણુ શું ? ચેાગીજ્ઞાન પ્રમાણ છે, તેા તે આ ચેાગીજ્ઞાન જ અવસ્થાંતર થયું. આ યાગીજ્ઞાનને ભ્રાંત કહા તેા તેને પહેલાં પ્રમાણુ કેમ કહ્યું ? અને અબ્રાંત કહે।, તેા અવસ્થાંતર પક્ષને તમે સ્વીકાર કર્યાં. આમ કઇ રીતે એકાંત નિત્ય પક્ષ ( ભાવરૂપ વસ્તુ ) ઘટતા નથી.
તાત્પર્ય કે વસ્તુ ભાવ—અભાવરૂપ છે, અર્થાત્ પરિણામી નિત્ય છે. એમ માનીએ તા જ સોંસાર–માક્ષ એ સર્વ વ્યવસ્થા ખરાખર ઘટે છે; કારણ કે ભાવમલ આદિથી સ્વભાવના ઉપમ થાય છે, છતાં તેના મૂળ સ્વભાવના ચેાગથી તેના જેવા ભાવ હતા તેવા ભાવ-તથાભાવ થાય છે. એ જ અષપણું છે. અને આ જે સ્વભાવ છે તે જ વસ્તુના સ્વ ભાવ છે, અર્થાત્ તત્ત્વથી નિજ સત્તા જ છે. સ્વભાવસ્થિતિ એ જ મેાક્ષ છે, એ જ અદોષ પણ છે; અને વિભાવસ્થિતિ એ જ સંસાર છે, એ જ સદોષપણુ છે.
*
આનુષાંગિક કહ્યું, હવે પ્રકૃત પ્રસ્તવીએ છીએ, અને તે પ્રકૃત સિદ્ધસ્વરૂપ છે, વ્યાધિમુ: પુમાન હોદ્દે ' ઇત્યાદિના ઉપન્યાસથી. તેમાં——
व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि ।
व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥ २०४ ॥
રોગી રેગી અભાવ વા, તેથી અન્ય જ જેમ; રોગ મુક્ત સન્યાયથી, ઘટે ન કદીય એમ, ૨૦૪
અ:જેને વ્યાધિ ઉપજ્યેા છે તે વ્યાધિત, અથવા તેના અભાવ જે છે તે, અથવા તેનાથી અન્ય જે છે તે, જેમ સન્નોતિથી ‘વ્યાધિમુક્ત કદી પણ ઘટતા નથી;
9
વિવેચન
વ્યાધિત એટલે જેને વ્યાધિ ઉપયે છે તે, અથવા તેના અભાવરૂપ જે છે તે, અથવા તેનાથી અન્ય—તેનેા પુત્રાદિ જે છે તે, એ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કદી પણ વ્યાધિમુક્ત ' ઘટતા નથી. એમ દૃષ્ટાંત છે.
"
Jain Education International
વૃત્તિ:-યાધિત —માધિત, જેને વ્યાધિ ઉપજ્યા છે તે જ, તમારો વા-અથવા તેના અભાવ જે છે તે, તન્મ્યો વા-અથવા તેનાથી અન્ય, વ્યાધિતથી અન્ય,-તેને પુત્રાદિ, ચૈવ દ્િ ધિમુદ્દોજ્ઞ-જેમ વ્યાધિમુક્ત નથી, એ ત્રણેમાંથી એક પણ જેમ ‘ વ્યાધિમુક્ત ’નથી, સન્નીસ્યા-સન્નીતિથી સન્યાયથી, સિદુપયતેકદી પણ ધટતા, એમ દૃષ્ટાંત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org