________________
( ૬૭૦ )
વાગદષ્ટિસમુચ્ચય વ્યાધિ આ ભવાખ, જન્મ મૃત્યુ તો વિકાર છે, ચિત્ર મોહ રાગ આદિ વેદના અપાર છે, મુખ્ય આ અનાદિ કર્મ જન્ય આત્મને ભવે, સિદ્ધ એહ સર્વ પ્રાણીને તથા અનુભવે. ૧૫૮ એહ વ્યાધિમુક્ત તેય મુક્ત મુખ્ય આ ઘટે, જન્મ આદિ દષવિગમે અદેષતા ઘટે પૂર્વ જન્મ આદિ દેલવંત આત્મ જે હતા, તેહ દોષ તે ટળે અદોષભાવ પામત. ૧૫૯ તત્વભાવ તે ભલે દબાયલ વિભાવથી, તેય તેહના જ તસ્વભાવ ગ ભાવથી ભાવ જે હતે યથા થયે જ તેહનો તથા,આમ પૂર્વ દેલવંતની ઘટે અદેષતા. ૧૬૦ એહ આત્મને સવભાવ તે સ્વ ભાવ જાણુ, તેહ તત્વથી જ નિજ સત્વભાવ માન, ભાવની મર્યાદ તેટલો જ આ સ્વભાવ છે, અન્યથા અતિ પ્રસંગને જ અત્ર ભાવ છે. ૧૬૧ રેગી, તેહનો અભાવ, તેહથી બીજે નકી, રોગમુક્ત તે કદી ઘટે ન સન્નીતિ થકી; તેમ જન્મરોગી, તદ્દઅભાવ, અન્ય તો અહિં, મુક્ત તેય મુક્ત મુખ્ય કદી ઘટે નહિં. ૧૬૨ વ્યાધિ ક્ષીણ જે પુરુષને અહિં થઈ ગયે, વ્યાધિમુક્ત જેમ લેકમાંહિ સ્થિત તે રહો તેમ જન્મવ્યાધિ ક્ષીણ જેહ આત્માને થયે, તેહ જન્મરોગી તેથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો. ૧૬૩ રેગના અભાવથી ન રોગીનો અભાવ છે, રોગ મુક્ત તે નીંદગીને જ સ્વસ્થ ભાવ છે, જન્મના અભાવથી ન આત્માનો અભાવ છે, આમ તે નરર્થી સ્વસ્થ આત્માને સ્વભાવ છે. ૧૬૪ વિયેગથી વિભાવના સ્વભાવના સુયોગથી, થે જ મુક્ત આત્મ એહ મુક્ત જન્મરોગથી; સ્વભાવધર્મ યુજીને અધમ કમ ટાળિયું, પ્રતાપથી સ્વરૂપના જ જન્મબીજ બાળિયું. ૧૬૫ આત્મ સ્વ સ્વભાવ સ્થિત મુક્ત જે પ્રસિદ્ધ છે, શુદ્ધ તત સહસ્વરૂપ સિદ્ધ તેથી સિદ્ધ છે, બ્રહ્મ જે પરં શ્રીમદ્દ સ્વ શુદ્ધ ચેતનાપતિ, શિવ તે સદા સુભાગ્યવાનની પરા ગતિ. ૧૬૬
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे मुक्ततत्त्वमीमांसाधिकारः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org