________________
પણ'હા સાપ-સમાણની પમાથ, “શય' બા શાળા ભાસે છે. અને બાળક જેમ “સમુદ્ર કેવડો?” એમ પૂછવામાં આવતાં બે હાથ પહોળા કરીને કહે કે “આવડે મટે,” તેમ આપણે પણ આવા “સાગરવરગંભીરા” ગ્રંથને માટે આશ્ચર્યચકિત થઈ “આવડો મટે!” એટલું જ કહી બાલચેષ્ટા માત્ર કરી શકીએ એમ છે! આ “સાગરવરગંભીરા” આચાર્યચૂડામણિની આ પરમાર્થગંભીર કૃતિ માટે આપણે જે શ્રીમાન આનંદઘનજી ગિરાજની કૃતિ માટે કોઈએ કાઢેલા ઉદ્દગારનું કિંચિત્ ફેરફાર સાથે અનુકરણ કરીએ તે–
“આશય શ્રી હરિભદ્રને, અતિ ગંભીર ઉદાર, બાળક બાંહ્ય પ્રસારીને, કહે ઉદધિ વિસ્તાર.” " बालोऽपि किं न निजबाहुयुगं वितत्य,
વિરતીત થતિ વવિથવુરાશા . – શ્રી ભકતામર સ્તોત્રઅથવા “સૂત્ર” જેમ સંક્ષેપ કથનરૂપ, થોડા શબ્દમાં ઘણા અર્થ સંગ્રહરૂપ હોય છે, તેમ આ શાસ્ત્ર પણ તેવું જ હોઈ સૂત્ર સમાન છે. સૂત્રને-દોરાને દડા ગજવામાં મૂકી
શકાય એ નાનું હોય છે, પણ તેને ઉકેલી જે વિસ્તાર કરીએ, તે સૂત્ર સમું ગાઉના ગાઉ સુધી પહેચે છે, તેમ આ સૂત્રાત્મક શાસ્ત્ર પણ સંક્ષેપ આ શાસ્ત્ર હોઈ સ્વ૫ શબ્દ પ્રમાણ છે, પણ તેને પરમાર્થ ઉકેલી તેને વિસ્તાર
કરીએ તે મહાર્ણવાળા ગ્રંથના ગ્રંથો ભરાય એટલો ઉદાર આશય એમાં ભરેલો છે. વળી સૂત્ર-દોરો જેમ મધ્યબિન્દુરૂપ ફેરકણાની (Nucleus) આસપાસ વિંટળાયેલ હોય છે, તેમ આ સૂત્રરૂપ શાસ્ત્ર પણ આત્મસ્વભાવ-કુંજનમય ગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિંટળાયેલ છે. સૂત્રો દોર હાથમાં હોય તે પતંગ ગમે તેટલે ઊંચે ચગાવી શકાય છે, નહિં તો દોર છોડી દેતાં પતંગ તરત પડી જાય છે. તેમ આ સૂત્રાત્મક યોગશાસ્ત્રને સ્વરૂપાનુસંધાનરૂપ ચગનો દોર હાથમાં-લક્ષ્યમાં હોય, તો યોગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે ઊર્વ—ઊર્વ યોગભૂમિકાઓ પર્યત ચઢાવી શકાય છે, નહિં તે તે સ્વરૂપાનુસંધાનને દેર છોડી દેતાં તરત ગભ્રષ્ટતારૂપ અધ:પતન થાય છે. મુક્તામાળામાં જેમ વિવિધ મુક્તાફળ એક સૂત્રમાં પરોવેલ હોય છે, તેમ મુકતામાળારૂપ આ યોગશાસ્ત્રમાં વિવિધ સૂક્તરૂપ મુકતાફળ એક આત્મસિદ્ધિરૂપ સૂત્રમાં પરોવેલ છે. જેમ પુષ્પહારમાં વિવિધ પુષ્પો એક સૂત્રથી ગુ થેલા હોય છે, તેમ આ
ગશાઅરૂપ પુખહારમાં વિવિધ સુભાષિત પુપિ ગણિરૂપ એક સૂત્રથી ગુંથેલા છે. જેમ પુષરાશિ કઠે ધારણ કરી શકાતા નથી, પણ વિવિધ ચુટેલા પુષેિ એક સૂત્રમાં ગુંથી હાર બનાવ્યું હોય તો સુખેથી કંઠે ધારણ થઈ શકે છે, તેમ મહાગ્રંથરાશિ કંઠે ધારણ કરવો સહેલ નથી, પણ વિવિધ સૂકત-પુષ્પ ચૂંટી એક યોગ-સૂત્રમાં કળામયરીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org