________________
( ૬૫૦ ).
યોગદષિસસુશ્ચય
આકૃતિ: ૧૮
ભાવ
ક્ષણિકવાદી { જ * Jખત ) ભાવ અભાવ ?
અભાવે .
અભાવ ભાવ ? અહીં ક્ષણિકવાદી જે યુક્તિથી પોતાના મતનું સમર્થન કરે છે, તે જ યુક્તિથી તે ક્ષણિક મતનું ખંડન શાસ્ત્રકાર મહર્ષિએ કુશળ ન્યાયશાસ્ત્રીની જેમ અજબ કુશળતાથી
કરી બતાવી, વાદીની દલીલ વાદીના મુખમાં પાછી આપી છે, ત્યારે એના જ ન્યાયે તેને નિરુત્તર-મોન રહેવા શિવાય છૂટકો નથી, તે આ પ્રકાર:-પૂર્વ એનું ખંડન ક્ષણે જે ભાવ છે, તે જ ઉત્તર ક્ષણે પર્યાયાંતર પામી અન્યથા હાય છે
“અન્યથા ભવતિ,” એમ કઈ કહે છે. ત્યારે ક્ષણિકવાદી આ પ્રમાણે દલીલ કરી તેનું ખંડન કરે છે–તે અન્યથા કેમ હોય ? જે અન્યથા હોય, તે તે કેમ હોય? અથાત તે ભાવ બીજા પ્રકારે કેમ હોય ? અને બીજા પ્રકારે હોય તો તે ભાવ કેમ હોય? માટે અન્યથા ભવતિ–તે ભાવ અન્યથા હોય છે તે ઘટતું નથી.” હવે એ જ ન્યાયે, આગલી-પાછલી ક્ષણે છે તે જ વર્તમાન ક્ષણે નથી એમ માની, “ર gવ જ મવતિ -તે જ છે નહિં, એમ જે ક્ષણિકવાદી કહે છે, તે પણ ઘટતું નથી. કારણ કે “તે જ' એ ભાવ-હેવાપણું બતાવે છે, અને “છે નહિં” એ અભાવ-નહિં હેવાપણું બતાવે છે. આમ એક કથળે ભાવ-અભાવ પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે તે જ ભાવ છે, તો તે કેમ ન ભવતિ”—કેમ નથી હોતો? અને જે તે અભવત્ છે-છે નહિં, તે તે ભાવ કેમ? અર્થાત જે “ભાવ” છે તો “ન ભવતિ' કેમ? ને જે “ન ભવતિ” છે તો “ભાવ કેમ? આમ આ વિરુદ્ધ છે. માટે તે જ નથી હોતો ” એ ક્ષણિક પક્ષ ઘટતો નથી.
વળી વર્તમાન ક્ષણે જ “ભાવ”નો ક્ષણિકવાદી સ્વીકાર કરે છે, પણ આગલી-પાછલી ક્ષણે તે “ન ભવતિ”—તે નથી હોતો-અભાવ છે એમ તે કહે છે. તેમાં પણ અનેક વિરોધ આવે છે, કારણ કે પૂર્વ ક્ષણે ન હોય, તે વર્તમાન ક્ષણે હોય, તે અસત્ ઉત્પાદ થયો, અથત અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થઈ, આ દેષ છે. તેમ જ વર્તમાન ક્ષણે હોય તે ઉત્તર ક્ષણે ન હોય, તો સત વિનાશ થયે, અર્થાત ભાવમાંથી અભાવ થયે, આ પણ પ્રગટ દેષ છે. ઇત્યાદિ અનેક વિરોધ અત્ર આવે છે. (જુઓ . ફૂટનોટ પૃ. ૮૧). આના ભાવન અર્થે જ કહે છે –
सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् ।
तन्नष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः॥ १९५ ॥ વૃત્તિ-સતો-સતનું, ભાવનું, અત્તર-અસત્વ માનવામાં આવ્યું (“a ga = માત” તે જ નથી હોત ? એ વચનથી. ) શું ? તે કે-તસૂક્ષ્મ –તેનો ઉત્પાદ, એટલે અસવને ઉતપાદ થશે,-કાદાચિકાણથી (કદાચિત હવા પણને લીધે). તો-તેથી કરીને, તે ઉત્પાદને લીધે, નારોજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org