________________
ગાદિસશ્ચય
( ૬૬૦)
જ
કારણ કે આ પ્રધાનાદિની જે પરિણતિ છે, તે જ ભવ અથવા સ’સાર કહેવાય છે. પ્રધાનની–પ્રકૃતિની પરિણતિ હાતાં, તે પ્રકૃતિઆત્મક× મહત્ આદિના ભાવ હાય છે. પ્રધાનમાંથી મહત્ અર્થાત્ બુદ્ધિ ઉપજે છે, મહત્માંથી અહંકાર પ્રકૃતિપરિણતિ ઉપજે છે, અને અહંકારમાંથી પાડશક ગણુ ઉપજે છે, અર્થાત પાંચ એ જ સંસાર બુદ્ધિ ઇન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા અને મન, એમ સેાળ ઉપજે છે. આમ પ્રધાન-પ્રકૃતિની પરિણતિ પ્રમાણે ભવની-સંસારની પરિણતિ હાય છે. એટલે પ્રધાનની પરિણતિ જો નિત્ય હાય, તા ભવની-સંસારની પરિણતિ પણ નિત્ય થશે. અને આમ ભવનું–સ'સારનુ નિત્યપણું' હાતાં, મુક્તના અસભવ જ થશે. આ અયુક્ત છે. એટલે નિષ્કારણ-નિનિમિત્ત એવી પ્રધાનાદિની પરિણતિ ઘટતી નથી, પણ દિક્ષા-ભાવમલ આદિના નિમિત્ત-કારણે તેની પરિણતિ ઘટે છે. તાત્પર્ય કે-દિદક્ષાદિના કારણે સ'સાર ને તે કારણ ટળ્યે મેક્ષ હોય છે. એમ સિદ્ધાંત સ્થાપિત થયા. દિક્ષાદિ—> પ્રધાનાદિ રિતિ—> સંસાર. તેમજ-પ્રધાન ( પ્રકૃતિ )—> મહેતા ( બુદ્ધિ )—> અહંકાર—> ષાડશક ગણુ, ( પાંચ બુદ્ધિ ઇંદ્રિય; પાંચ કર્મે દ્રિય, પાંચ તન્માત્રા, મન. )
अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥ २०२ ॥
અવસ્થા જો તત્ત્વી નથી, પ્રત્યય તેના કેમ ? ભ્રાંત એહ, એથી જ શું ? પ્રમાણ અહિં ન એમ. ૨૦૨
અર્થ:તત્ત્વથી અવસ્થા નથી એમ જો કહેા, તા તેના પ્રત્યય કેમ હાય ? આ અવસ્થા પ્રત્યય ભ્રાંત છે, તેા આથી શું ? અત્ર ભ્રાંત અવસ્થામાં માન-પ્રમાણ વિદ્યમાન છે નહિં.
વૃત્તિ-અવસ્થા તવતો-અવસ્થા તવથી-પરમાથ થી, નો ચૈત્~ો ન ઢાય, પૂર્વાપર ભાવથી. તે આશકીને કહે છેનનુ તપ્રચય:-વારુ, તેને પ્રત્યય–અવસ્થાને પ્રત્યય, ö-કેવી રીતે હાય ?– નિબંધનના અભાવે. આ ભલે હૈ ! તેથી શું ? ગ્રાન્તોયમ્-આશ્રુતિ છે, આ અવસ્થા પ્રત્યય ભ્રાંત છે. તે મિનન-આથી શું ? કૃતિ-એમ, આ આશકાને કહે છે-માનમત્ર-માન-પ્રમાણુ અત્ર ભ્રાંત અવસ્થામાં, ન વિદ્યુત--વિદ્યમાન નથી.
"पतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका । ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यात्तस्मात् षोडशको गणः ॥” --શ્રી હરિભદ્રસુરિષ્કૃત ષડ્ઝ નસમુચ્ચય, ૩૬-૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org