SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૪૬ ) યોગદસિમુશ્ચિય આકૃતિ ૧૭ સ્વભાવપમથી દોષથી - - સદોષ ( પુરુષ આત્મા) વિભાવ દોષયુક્ત આત્મા ) સન મgwા સ્વભાવેપમઈ-વિભાવ દોષ અભાવે દેશ અભાવે સ્વભાવ નિર્દોષ (પુરુષ સ્થિત અષ આમ અને આ આમ અંગીકાર કરવા યોગ્ય છે તે કહે છે स्वभावोऽस्य स्वभावो यनिजा सत्तैव तत्त्वतः। भावावधिरयं युक्तो नान्यथातिप्रसङ्गतः ॥ १९२ ।। સ્વભાવ તસ સ્વભાવ છે, તત્વથી નિજ સત્તા જ; ભાવાવધિ આ-અન્યથા, અતિપ્રસંગથી ને જ ૧૯૨ અર્થ –આ આત્માનો સ્વભાવ તે સવભાવ છે, કારણ કે તત્વથી નિજ સત્તા જ સ્વભાવ છે. આ સ્વભાવ ભાવાવધિ (ભાવની અવધિ પર્યત) યુક્ત છે, અન્યથા નહિં,અતિપ્રસંગને લીધે. વિવેચન આ આત્માનો સ્વભાવ તે સ્વભાવ છે, અને પરમાર્થથી-તત્વથી જે નિજ સત્તા જ તે સ્વભાવ છે. આ જે સ્વભાવ છે તે ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે ભાવની અવધિમર્યાદા પર્યત જ યુક્ત છે, નહિં તો યુક્ત નથી, કારણ કે અતિપ્રસંગ દેવ આવે છે. ઉપરમાં આત્માનું સ્વભાવમાં આવ્યાથી અદેષપણું હોય એમ કહ્યું, તે સ્વભાવ એટલે શું? તેની સ્પષ્ટ મયદા અત્ર બતાવી છે. આ આત્માને “સ્વ ભાવ” તે સ્વભાવ છે. અર્થાત્ પરમાર્થથી–તત્વથી જે પ્રકારે નિજ સત્તા છે, તે સ્વભાવ છે. જે પ્રકારે કૃત્તિ –રવામાdોડ-આ આત્માને સ્વભાવ, માત્ર સ્વભાવ છે, કારણ કે, શું કહ્યું? તો કે- નિશૈવ તરવત-નિજ સતા જ તત્ત્વથી–પરમાર્થથી. માવાર્ષિ ગુરૂ-આ હમણાં જ કહ્યો તે રવભાવ ભાવઅવધિવાળો યુક્ત છે, નાન્યથા-અન્યથા યુક્ત નથી. શા કારણથી ? તે કે-અતિકલત:-અતિપ્રસંગને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy