________________
પરા દૃષ્ટિ: નિવિકલ્પ દશા, સ્વરૂપશુ તનું' અમૃતપાન
સ્વરૂપગુપ્તનુ અમૃતપાન
લલકાર્યું છે: –
આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દૃષ્ટિમાં આસગ નામના આઠમા ચિત્તદોષના સથા ત્યાગ હોય છે. અમુક એક જ ચૈાક્રિયાના સ્થાનમાં રંગ લાગવાથી, તે સ્થાનમાં જ—તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી તે આસંગદોષ છે. જે ક્રિયા કરતા હાય, તેમાં ‘ઇમેવ સુંદર’ આ જ સુંદર છે-રૂડુ છે-ભલુ છે, એવા જે રંગ લાગવા, આસક્ત ભાવ થવા, તેમાં જ શુદરીયા થઇને ચાંટ્યા રહેવુ, તે આસંગ અર્થાત આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ જો આસક્ત થઈને ચાંટી રહેમ ડ્યો રહે, તા પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress, Advancement) ન થાય, આગળનુ ગુણુસ્થાન ન સ્પર્શાય, અને તેથી પરમારૂપ સફળ-મેક્ષલ ન મળે. ( જુએ પૃ. ૮૬ ).
આસગ દોષત્યાગ
૭૫
( ૫૯૩ )
જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખને સાક્ષાત્ અનુભવ કરે છે. એ પ્રમાણે તાત્ત્વિકશિશમણિ શ્રી અમૃતચંદ્રાચાય જીએ શ્રી સમયસાર શમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં
" य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति ॥
""
“ ચંદન ગોંધ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવેર્ષેજી;
આસંગે વજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી ”યા. સજ્ઝા૦ ૮-૨
અથવા પર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસકિત ઉપજવી તે આસગ છે. આ દૃષ્ટિવંત વીતરાગ મહાયાગીને પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હાતી નથી, સ્વપ્નાંતરે પશુ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતા નથી; કારણ કે એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ મ્હારૂં' નથી, એવી અખંડ આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ હોય ? અરે! અન્યત્ર આસંગ તેા દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યું તેમ યેાગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસંગ હાતા નથી ! અને તેથી કરીને જ ઉત્તરાત્તર સમાધિપ્રકને પામતા આ યાગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણુસ્થાનની પ્રાપ્તિ કરતા આગળ વધે છે; એક જ સ્થાને પડ્યો રહેતા નથી, પણ સમયે સમયે અનંતા સયમ વર્ધમાન કરતા રહી તે ઝપાટાખ'ધ ગુણસ્થાન શ્રેણીએ ચઢતા ચઢતા ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે.
tr
Jain Education International
અનુક્રમે સયમ સ્પર્શ તાજી, પામ્યા ક્ષાયિક ભાવ; સંયમ શ્રેણી કુલડેજી,
પૂજી પદ
નિષ્પાવ. ”
For Private & Personal Use Only
www.jainelibrary.org