________________
મુક્ત તત્ત્વ મૌમાંસા : રાગમુક્ત જેવા ભવસુખ્ત
( ૬૩૧ )
ખેલનારની જેમ વદતાવ્યાઘાત છે. કારણ કે જો વ્યાધિ જ ન્હોતા, તેા વ્યાધિમુક્ત થયા શી રીતે? માટે એમ કહેવુ તે સાવ બેહૂદું છે. કારણકે તે ભારેાગથી દુ:ખી થઇ રહ્યો હતા તે પ્રત્યક્ષ પ્રગટ હુકીકત (Real faet ) છે. અને તેમાંથી છૂટ્યો-મુક્ત થયેા, ત્યારે જ તે ભવ્યાધિ રહિત-મુક્ત કહેવાય છે.
ભવમુક્ત
આમ સર્વથા, વ્યાધિમુક્ત પુરુષ જેવા લેાકમાં ઢાય છે, તેવા જ-તાદ્દેશ જ આ નિર્વાણુપ્રાસ મુક્ત પુરુષ ( આત્મા ) હોય છે: ( ૧ ) વ્યાધિમુક્ત પુરુષ જેવા સ્વસ્થઆનંદી હાય છે, તેવા આ મુક્ત આત્મા પરમ સ્વસ્થ-પરમ આનંદરાગમુક્ત જેવા નિમગ્ન હેાય છે. ( ૨ ) જેમ રાગ દૂર થતાં કાંઇ રાગી પુરુષના અભાવ થઇ જતા નથી, તેમ ભવ્યાધિ દૂર થતાં કાંઇ શુદ્ધ ચૈતન્ય મૂર્ત્તિ આત્માને અભાવ હાતા નથી. (૩) તે વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી હાતા એમ નહિં, પણ મુક્ત જ હોય છે; તેમ આ નિર્વાણુપ્રાપ્ત મુક્ત આત્મા ભવ્યાધિથી મુકત નથી એમ નહિં, પણ મુક્ત જ હાય છે. (૪) અને તે વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે અવ્યાધિત ન્હાતા, વ્યાધિ વગરના ન્હાત, પણ વ્યાધિવાળા હતા જ, તેમ આ નિર્વાણુપ્રાસ મુક્ત આત્મા પણુ પૂર્વે અવ્યાધિત ન્હાતા, ભવ વ્યાધિ વગર મ્હેતા, પણ ભવ વ્યાધિવાળા હતા જ. નહિંતા, વ્યાધિ જ ન હેાત, તે તેના નાશ પણ કેમ હેત ? તેથી મુક્તપણું કેમ હાત ? મૂળું નાસ્તિ તો ચાલા ? આમ આ દષ્ટાંત ઉપરથી સુપ્રતીતપણે ફલિત થતી ચાકખી દીવા જેવી સ્પષ્ટ હકીકત ખાલક પણ સમજી શકે એમ છે, તા સાદી સમજવાળા કાઇ પણ મનુષ્ય કેમ ન સમજે ? તથાપિ મહામતિ ગણાતા કેટલાક દર્શનવાદીઓએ આ મેક્ષ સંબંધી અનેક પ્રકારે અસત્ કેલ્પનાએ ઉભી કરી છે તે આત્મય છે! જેમકે- મેક્ષ આત્મ અભાવરૂપ છે, ' ‘ આ આત્મા નિત્ય મુક્ત જ છે. આ આત્માને ભવ્યાધિ લાગેàા જ નથી, ' ઇત્યાદિ. આવા બધા કુવિકલ્પે। દ્રષ્ટ-ઈષ્ટ બાધિત હાઇ, વિવેક વિચારથી ક્ષણભર પણ ટકી શકતા નથી. આ સંબંધી વિશેષ પ્રકાશના જિજ્ઞાસુએ શ્રી ષડ્કશનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અત્રીશ મંત્રીશી, તત્ત્વાર્થસાર આદિ મહાગ્રંથરત્ના અવગાહવા ભલામણ છે. અત્ર વિસ્તાર ભયથી દિગ્દર્શનરૂપ નિર્દેશમાત્ર કર્યાં છે.
>
>
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે
भव एव महाव्याधिर्जन्ममृत्युविकारवान् । विचित्र मोहजननस्तीवरागादिवेदनः || १८८ ॥
વૃત્તિ:-મય વ—ભવજ, સાંસારજ, મજ્જાવ્યાધિ:-મહાવ્યાધિ છે, કે વિશિષ્ટ ? - જ્ઞમમૃત્યુવિાવાન્-જન્મ, મૃત્યુરૂપ વિકારવાળા. આનુ જરા આદિ ઉપલક્ષયુ છે. વિચિત્રમોદજ્ઞનો-વિચિત્ર મેહ ઉપજાવનારે।, મિથ્યાત્વના ઉદ્દય ભાવથી. સીત્રા-વેન:-તીવ્ર રાગાદિ વેદનાવાળા,–સ્રી આદિના અભિäગભાવથી ( આસક્તિ ભાવથી ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org