________________
પરા ષ્ટિ : શ્રી જિનરાજરાજેશ્વર : આત્મ-ચ, જ્ઞાન-ચદ્રિકા
स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चंद्रिकावच विज्ञानं तदावरणमभ्रवत् ૨૮૨ ॥
ભાવશુદ્ધ પ્રકૃતિ થકી, સ્થિત ચંદ્ર શું છૅવ એહુ; જ્ઞાન ચદ્રિકા સમ અને, તદાવરણ છે મેહ. ૧૮૩
અ: જીવ, ચંદ્રની જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે; અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અગ્ન-વાદળા જેવુ છે.
વિવેચન
Jain Education International
( ૬૦૭)
છે
આત્મા ચંદ્રની પેઠે પાતાની--આત્મીય ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે, કાંઇ સ્થાપિત કરવાના નથી; અને જે વિજ્ઞાન છે તે જ્ગ્યાના જેવું-ચાંદની જેવુ છે. આ કેવલાનુિ` ઉપમામાત્ર છે. અને તદાવરણુ અર્થાત્ જ્ઞાનાવરણ તે અભ્ર જેવુ’-વાદળા જેવુ' છે. પ્રત્યેક વસ્તુ ભાવશુદ્ધ પ્રકૃતિથી-શુદ્ધ સ્વભાવથી નિજ નિજ સ્વરૂપમાં સ્થિત જ, કાંઇ નવી સ્થાપવાની નથી. તેમ આત્મ-વસ્તુ પણ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત જ છે, કાંઇ નવી સ્થાપિત કરવાની નથી. અત્રે ચંદ્રની આત્મ-ચંદ્ર ઉપમા સાંગાપાંગ સુઘટપણે ઘટે છે:-ચંદ્ર જેમ આકાશમાં પ્રકૃતિથી જ્ઞાન-ચદ્રિકા કુદરતથી-સ્વભાવથી સ્થિત છે, તેમ આત્મા પણ નિજ પ્રકૃતિથી-કુદરતી સહજ સ્વભાવથી ચિદાકાશમાં સ્થિતિ કરી રહ્યો છે. આકાશમાં સ્વસ્થાને સ્થિત રહ્યો છતા ચંદ્ર જેમ ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વત્રંરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાનરૂપ જ્યેના-ચંદ્રિકા વિસ્તારે છે. પણ ચાંદનીથી ભૂમિઆદિને પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઇ ભૂમિરૂપ અની જતા નથી; તેમ આત્મા પણુ જ્ઞાનજ્યાનાથી વિશ્વને પ્રકાશતાં છતાં, કાંઇ વિશ્વરૂપ બની જતા નથી. આમ સ્વ-પર પ્રકાશક ચદ્રિકા રેલાવતા ચંદ્વ સ્વસ્થાને સ્થિત રહ્યો છે, તેમ સ્ત્ર-પ૨ અવભાસક જ્ઞાન–ચંદ્રિકા વિસ્તારતા આમા પણ નિજ સ્વભાવપદમાં સમવસ્થિત જ રહ્યો છે. આ પ્રમાણે નિશ્ચયવાર્તા છે, તવશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિતિ છે. અને જે સ્વભાવ છે તે કદી અન્યથા થતા નથી, કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવુ તે તા સ્વભાવ નહિં, પણ પરભાવ જ છે. ( જુએ પૃ. ૪૮૩, તથા àા. પૃ. ૭૫ ) આત્માના સ્વ-પરપ્રકાશક એવા જ્ઞાયક સ્વભાવ છે, એટલે તે વિશ્વને
વૃત્તિ—સ્થિત:-સ્થિત છે, નહિ કે સ્થાપીય, સ્થાપવાને! નથી, શીતાંશુવદ્-શીતાંશુ-ચંદ્રની જેમ, ઝીવ:-જીવ, આત્મા, પ્રત્યા-આત્મીય,-પેતાની પ્રકૃતિથી મવચા-ભાવશુદ્ધ એવી, તત્ત્વશુદ્ધ એવી એમ અ છે. તેમજ-ચંદ્રિાયચ-અને ચાંદ્રિકા જેવુ, જ્યાસ્તા-ચાંદની જેવુ, વિજ્ઞાનમ્વિજ્ઞાન. કૈવલ દિનુ આ ઉપમામાત્ર છે. સત્તાવાર્તા, દતાવરણ, સ્ત્રવત્ અભ્ર જેવુ, મેધપટલ જેવુ છે, એમ ા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org