________________
પશુ વિશ્વ ! સારઃ અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ, રૂપકઘટના
દર્શન
ચંદ્રપ્રભાસમ
સંપૂણૅ કેવલ
દર્શન જ્ઞાન
યગંગ
ચેાગ-પુરુષ અષ્ટાંગ યાગ
સમાધિ
Jain Education International
પરા દષ્ટિ કોષ્ટક ૧૪
દોષત્યાગ
આસ ગત્યાગ
ગુણુપ્રાપ્તિ
પ્રવૃત્તિ
‘ આપ સ્વભાવે
પ્રવૃત્તિ પૂરણ
અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિઃ રૂપકટના
આમ અષ્ટ ચિત્તદેોષની નિવૃત્તિ થતાં, તથા આપ સ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિરૂપ આઠમા પ્રવૃત્તિગુણની પ્રવૃત્તિ થતાં, તથા આઠમા સમાધિ ચેાગાંગની સિદ્ધિ સાંપડતાં, અત્રે આઠમી ચેાગષ્ટિ પૂર્ણ કળાએ ખીલી નીકળે છે, અને તેથી કરીને યેાગચક્રની પૂર્ણતા થતાં ભવચક્રની પણ પૂર્ણતા થાય છે, અર્થાત્ ભવચક્રના અંત આવે છે. આ ચેાળચક્ર ખરેખર! ભવચક્રને ઉચ્છેદ કરનારૂ અમેઘ શસ્ત્ર છે. તેના વડે કરીને આ પરમ ચૈાગિનાથ ભવઅરિને હણી ‘ અરિહંત ? એવા યથાર્થ નામને પામે છે, અને સ્વરૂપની સિદ્ધિ કરી • સિદ્ધિ' નામને સાર્થક કરે છે. અષ્ટ યેગાંગ એ આ યેાગચક્રના આશ છે, તે આત્મસ્વભાવયું જનરૂપ ચાગની ધરી સાથે ગાઢ સબદ્ધ હાઇ તેની આસપાસ ફરે છે.
"
( ૧૨૫ )
અથવા યાગરૂપ પુરુષ છે. તેના અષ્ટ ચેગગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણુ છે, આસન-પ્રાણાયામ એ હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થલ (છાતી) છે, ધ્યાન શ્રીવા–ડાક છે, સમાધિ ઉત્તમાંગ-મસ્તક છે. આ આઠે અંગનું સપૂર્ણ પણું-વિકલપણું થાય તા જ ચેાગ પુરુષની અવિકલ સંપૂર્ણતા છે, જેમ અવિકલ સંપૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હાય
તેમ. એક પણ અંગની વિકલતાથી-અપૂર્ણતાથી ચાગ પુરુષની વિકલતા–અપૂર્ણતા છે, જેમ હીન અંગવાળા ખાડખાંપણવાળા પુરુષની હાય છે તેમ. જેમ પુરુષ શરીરના પ્રત્યેક અંગનુ યથાયેાગ્ય સમુચિત સ્થાન ને ઉપયાગીપણું હાય છે, તેમ આ ચેગશરીરમાં પણ પ્રત્યેક યેાગાંગતુ. યથાયેાગ્ય સમુચિત સ્થાન ને ઉપયાગીપણું છે. જેમ શરીરના સર્વ અંગ-પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી-સહયોગથી એકપણે વત્તી ( Co-ordination ) એક શરીર સંબધી સર્વ ક્રિયા સાથે છે, તેમ ચેાગ પુરુષના આ સર્વ અંગ એક બીજા સાથે સહકારથી-સહુયેાગથી એકપણે વત્તી ( organic unit ) એક
Ge
ગુણસ્થાન
૮-૯-૧૦-૧૨-૧૩-૧૪ ધર્મ સન્યાસયાગ V
ક્ષપકશ્રેણી W કેવલજ્ઞાન—નિર્વાણુ
For Private & Personal Use Only
www.jainelibrary.org