________________
મુકત તત્વ મીમાંસા ત્યાં (નિર્વાણમાં) આ કેવો હોય છે? તે કહે છે – व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिना व्याधितो न च ॥ १८७ ॥
વ્યાધિમુક્ત પુરુષ અહીં, જેવો-તેવો આ જ;
ન અભાવ ન વ્યાધિથી ના, મુક્ત-અવ્યાધિત નાજ. ૧૮૭ અર્થ –લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવો હોય છે, તેવો જ આ હેય છે. તે અભાવરૂપ નથી અને વ્યાધિથી મુક્ત નથી એમ નથી, અને તે અવ્યાધિત પણ નથી.
વિવેચન આ લેકમાં વ્યાધિમુકત પુરુષ જે હોય છે, તે આ નિર્વાણ પામેલો મુક્ત પુરુષ હોય છે. (૧) તે અભાવરૂપ નથી, પણ બઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એવો તે સદ્દભાવરૂપ હોય છે. (૨) વળી તે વ્યાધિથી મુક્ત નથી થયે એમ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્તજ હોય છે. (૩) તેમજ તે અવ્યાધિત પણ નથી, વ્યાધિવાળે તો એમ પણ નથી, કારણ કે પૂર્વ તથા પ્રકારે વ્યાધિને સદ્દભાવ તેને હતો.
કોઈ ચિરકાળનો મહારોગી છે. ઘણુ ઘણા લાંબા વખતથી તે અતિ દુઃસાધ્ય વ્યાધિથી પીડાય છે. વિવિધ રોગવિકારોથી દુઃખાકુલ થઈ તે “ત્રાહિમામ ” પિકારી
રહ્યો છે. તેના શરીરમાં ઉગ્ર વર-તાવ ભરાયેલ છે. વાત-પિત્ત-કફ રેગીનું દૃષ્ટાંત એ દોષની વિષમતાથી તેને ત્રિદોષ સન્નિપાત ઉપજે છે. તેથી તે
ત્તિ -શાષિકુ -વ્યાધિથી મુક્ત, વ્યાધિ જેને પરિક્ષીણ છે તે, પુમાન-પુરુષ, જાદરોયાદશ, જે હોય છે, તારો શમૂ-તેવો આ નિવૃત-નિર્વાણ પ્રાપ્ત હેય છે. નામાવો અભાવ નથી, બૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એ. નો મુજને હાથના-અને વ્યાધિથી મુક્ત નથી થયો એમ નથી, અર્થાત મુજ છે–ભવ્યત્વના પરિક્ષયને લીધે. રાષિતો જ ત્રઅને અત્યાધિત પણ નથી, વ્યાધિવાળો હતો એમ પણ નથી,-પૂર્વે તથા પ્રકારે તદ્દભાવને લીધે.
* આ સિદ્ધસ્વરૂપવિચાર વાસ્તવિક રીતે પરી દષ્ટિની ચૂલિકારૂપ જ છે. તે વિષયની વિશદતા અત્ર અલગ અધિકારરૂપે મૂકયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org