________________
( ૧૦ )
યોગ ઉસમય
શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે વીખેરાઇ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયેાગે કરીને તે શ્રીમાન્ જ્ઞાનકૈવલી–સર્વજ્ઞ થાય છે.
"
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અ ંતરાય એ ચાર ઘાતિકમ કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની ઘાત કરે છે, માટે ‘ ઘાતિ ’–ઘાત કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનસ્વભાવગુણુને આવૃત ઘાતિક -- -અગ્ન કરી તેની ઘાત કરે છે. દનાવરણીય કર્મી આત્માના દર્શન ગુણુને આવરી તેની ઘાત કરે છે. માહનીય ક્રમ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યફલ ગુણને તથા જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણુને હણે છે, ઘાત કરે છે. અંતરાય કર્મ આત્માના અનંત વીર્ય શુને હણે છે, ધાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણુની ઘાત કરતા હેાવાથી આ ચારેય કર્મીને ઘાતિક ’ એવી યથાર્થ સત્તા આપવામાં આવી છે.
•
આકૃતિ ૧૪ઃ—
માહનીય કર્માંના રાજા
આત્મા ચંદ્ર
Jain Education International
→જ્ઞાન-ચદ્રિકા
ઘાતિકમ -મેઘપટલ,
" तत्र घातीनि चत्वारि कर्माण्यन्वर्थसंज्ञया ।
વાતવાતુ ગુળાનાં દુિનીયૈવેત્તિ વાસ્મૃતિઃ ॥ ”—શ્રી પંચાધ્યાયી.
આ ચાર ઘાતિક માં પણ માહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મના રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજાં કર્યું જ્યારે આત્માના તે તે ગુણેને આવરણ માત્ર કરે છે, ત્યારે આ માહનીય કર્મ તે આત્માના તે તે ગુજીને વિપરીત સ્વાદવાળા બનાવી દે છે. દાનમાહનીય આત્માના સમ્યગ્ નિશ્ચય-શ્રદાનરૂપ સમ્યક્ત્વ ગુણુને વિપરીત–મિથ્યા શ્રદ્ધાનરૂપ
ધ સંન્યાસ યોગ-વાયુ
For Private & Personal Use Only
www.jainelibrary.org