________________
( ૬ )
“ મહાભદ્ર જિનરાજ ! રાજરાજ વિરાજે હૈ। આજ તુમારડાજી; ક્ષાયિક વીય અનંત, ધર્મ અભગે હા તું સાહિબ વડાજી.... હું બલિહારી રે શ્રી જિનવર તણી રે.
યાગનિસમુØય
કર્તા ભાક્તા ભાવ, કારક કારણુ હૈ। તું સ્વામી છતાજી; જ્ઞાનાનંદ પ્રધાન, સ` વસ્તુના હૈ ધર્મ પ્રકાશતાજી....હું બલિહારી સમ્યગ્દર્શન મિત્ત, સ્થિર નિહોરે રે અવિસ'વાદતાજી;
અવ્યાબાધ સમાધિ, કાશ અનશ્વર રે નિજ આનંદતાજી, ''—શ્રી દેવચ’દ્રજી, કારણ કે આ આત્મસામ્રાજ્યના સ્વામી શ્રીમદ્ ભગવાન્માં રાજરાજેશ્વરના સમ્રાટ્ન સપૂર્ણ લક્ષણ જોવામાં આવે છે. જેમકે-તેમનામાં અનત એવું ક્ષાયિક વીર્ય પ્રગટયુ છે, અને તેથી આત્મત્રભાવરૂપ ધર્મના અભંગાણાએ કરીને શ્રી જિનરાજ એ ‘ વડા સાહેબ ' મેાટામાં મેાટા સાહેબ થયા છે. તે આત્મભાવના રાજરાજેશ્વર કો–ભાક્તા, કારક કારણ છે, એટલે તે છતા-પ્રગટ એવા સ્વસ્વરૂપના સ્વામી થયા છે. તેમને જ્ઞાનાનંદ નામના પ્રધાન છે કે જે સર્વ વસ્તુના ધર્મ પ્રકાશે છે; અને સમ્યગ્દર્શન નામના મિત્ર છે કે જે સ્થિર એવી અવિસંવાદિતાના નિર્ધાર કરે છે, બધુય બરાબર છે એની તકેદારી રાખે છે. તેમને અભ્યાબાધ સમાધિરૂપ નિજાન ંદમય અનિશ્વર કાશ છે, અખૂટ ખજાના છે. અસંખ્ય આત્મપ્રદેશરૂપ તેના દેશ છે કે જે પાતપેાતાની રીતે ગુણસંપત્તિથી ભર્યા છે. એમને ચારિત્રરૂપ અભંગ દુર્ગા છે, અજેય કિલ્લા છે, કે જે આત્મશક્તિથી પરને-પરભાવરૂપ શત્રુનેા જય કરવા સંચર્યા છે. ક્ષમાદિ ધર્મરૂપ તેમનું સૈન્ય છે. પરિણતિ પ્રભુત્વરૂપ-આત્મપરિણતિના સ્વામિત્વરૂપ તેમનું આકરું બલ છે. આવા આ પ્રભુએ સકલ તત્ત્વના પ્રગટભાવ સાદિ અનતી રીતે ધારણ કર્યો છે. દ્રવ્ય-ભાવ સર્વ શત્રુના નાશ કરીને આવા આ ‘સાહિબ ’ અવતર્યા છે; અને તે સહજ સ્વભાવ વિલાસના ભેગી, ઉપયેગી એવા જ્ઞાનગુણે ભર્યા છે.
“ દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે ૨ ગુણુસ'પત્તિ ભર્યાજી;
ચારિત્ર ૬ અભંગ, આતમશકતે હૈા પર જય સંચો.....હું બલિહારી૦ ધર્મ ક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હૈ। તુજ ખલ ક૨ાજી;
તત્ત્વ સકલ પ્રાગ્ભાવ, સાદિ અનતી રૅ રીતે પ્રભુ ધાજી....હું બલિહારી દ્રવ્યભાવ અરિ લેશ, સકલ નિવારી રે સાહિમ અવત જી;
સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપયાગી રે જ્ઞાનગુણે ભર્યાજી. ''—શ્રી દેવચ`દ્રજી,
સિંહાવલેાકન નીતિથી અધિકૃત વસ્તુના નિર્ધારણાર્થે કહે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org