________________
સ્થિરાદષ્ટિ ? સસ ભયરહિત જ્ઞાનીનું પરમ નિશંકપણું
(૪૮૯) “જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જે, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો. જાગ્યે સમ્યગૂ જ્ઞાન સુધારસ ધામ જે, છાંડી દુર્જય મિથ્યા નિંદ પ્રમાદની રે લો. સહજે પ્રગટ નિજ પરભાવ વિવેક જે, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લે. સાથાલંબી થઈ જ્ઞાયકતા છેક જે, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસ ઠરે રે લે.”
–શ્રી દેવચંદ્રજી ધીરતા-નિર્ભયતા. “ધીંગ ધણું માથે કિયો રે, કુણ ગંજે નર એટ? વિમલ. ”શ્રી આનંદઘનજી. - આ સમ્યગઢષ્ટિ મહાત્માઓ આવા વિવેકી હોય છે, એટલા માટે જ ધીર હોય છે, અચપલ–અચંચલ હોય છે, પરમ નિર્ભય હોય છે, કારણ કે ભય-ચંચલતાનું કારણ આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, પણ જેને પિતાના સ્વરૂપનું ભાન પ્રગટ્યું છે, એવા સમ્યગદષ્ટિ પુરુષો તો દઢ નિશ્ચય પણે જાણે છે કે મહારું કાંઈ ચાલ્યું જવાનું નથી, હારું છે તે તો મહારી પાસે જ છે, બાકી બીજું બધુંય અનેરું છે. “અવધ કયા તેરા? કયા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબહી અનેરા” માટે હારે ભય છે? ચિંતા શી? વિકલ્પ શો?
સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચેતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં, ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિવિકલ્પ છઉં. નિજ સ્વરૂપમય ઉપયોગ કરૂં છઉં. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ”
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૬૦ આવા સમ્યગૂદષ્ટિઓ જ આ પરમ સાહસ કરવાને સમર્થ થાય છે કે-“જ્યારે વજ પડતું હોય ને ભયથી કંપાયમાન થતું લેય તેને માર્ગ છોડતું હોય, ત્યારે નિસર્ગ
- નિર્ભયતાથી સર્વ જ શંકા છોડી દઈ, તેઓ સ્વયં પોતાને ન હણી સપ્ત ભયરહિત શકાય એવા અવધ જ્ઞાનદેહરૂપ જાણતા હોઈ બોધથી યુત થતા જ્ઞાનીનું પરમ નથી.” (જુઓ પૃ. ૬૮, કુટનેટ) અને આમ જેને જ્ઞાનદેહમય નિજ નિઃશંકપણું સહજાન્મસ્વરૂપને પરમ અખંડ નિશ્ચય ઉપજે છે એવા ધીર
સમ્યગ્દષ્ટિને સાત ભયમાંથી કોઈ પણ પ્રકારને કંઈ પણ ભય રહે નથી. એવો તે પરમ નિ:શંક હોય છે, કારણ કે (૧-૨) સર્વથી જૂદા એવા આ
* આ સાત ભયનું વિસ્તારથી પરમ મનનું વર્ણન શ્રી અમૃતચંદ્રાચાર્યજી(?)કૃત પંચાધ્યાયીમાં આપ્યું છે. ત્યાં જિજ્ઞાસુએ જેવું. તેનું સારભૂત સંક્ષેપ પણ સંપૂર્ણ વર્ણન શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ પરમ સુંદર રીતે અત્રે આધારરૂપ લીધેલા સમયસારકલશમાં લલકાર્યું છે. જેમકે –
ઢોવા શાશ્વત gg g ના વિવામિનचिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः । लोको यन्न तवापरस्तव परस्तस्यास्ति तद्भीः कुतो, નિરાફ: સતતં સાં સ સર્વ જ્ઞાનં સવા વિતિ ” ઇત્યાદિ
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org