________________
શ્રત કર્મમાં નિત ચિત્ત ધારે, કાય કાર્ય બીજા મહીં, મન જેમ મહિલાનું સદાયે લીન હાલામાં અહીં જયમ ગાય વનમાં જાય, ચારો ચરે, ચાર દિશા ફરે, પણ દષ્ટિ તે તેની સદા નિજ વત્સ હાલા પર ધરે. ૧૩૦ શ્રત ધર્મ જેનું ચિત્ત આમ જ નિત્ય આક્ષેપે અહીં, તે જ્ઞાનાક્ષેપકવંતને ભેગે ય ભ વહેતુ નહિં! મોહમયી માયામહીં પણ અમેહરૂપી સદા, દુષ્કરકરા તે કમલવત જલમાં ન લેપાયે કદા. ૧૩ મગજલ અહીં મગજલપણે જે તત્વથી જન ખિતે, તે સેંસરો બેધડક તે બાધા વિના ચાલે જતે; ત્યમ એગ માયાજલ સમા જે સ્વરૂપથી અહીં દેખતે, ગતાંય અસંગ રહી તે પદ પરમ પ્રત્યે જા. ૧૩૨
ગ તત્વ જ માનતે તે ભવસમુદ્ર તરે નહિં, માયાજલે આવેશ દઢ તે તે પથે વિચરે નહિં, તે ત્યાં જ ભવઉદ્વિગ્ન જ્યમ માયાજલે સ્થિતિ ધાર, ત્યમ મોક્ષમાર્ગ પણ કરે “સ્થિતિ” ભેગમલ મોહિત થતું. ૧૩૩ હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે, એ પણ તવ સુધાતણું રસપાનથી નિત પુષ્ટ છે, તે યોગી મનનંદન ધરે કયમ મોહ કે પરભાવમાં?
હિત ઉદય તે પામે સદા ભગવાનદાસ સ્વભાવમાં. ૧૩૪ ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन मुमनोनंदनीपाटीकाग्यविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगरएिसमुच्चयशाने पष्ठी कान्तारहि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org