________________
કરતાદિ : સાર, કળશ કાજ્ય
( ૧૧૩ )
પેાતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને લાગે ભવહેતુ–સ'સારકારણુ થતા નથી.
માયાજલને તત્ત્વથી તેના સ્વરૂપો દેખનારા પુરુષ જેમ બેધડકપણે શીઘ્ર તેની મધ્યેથી, વ્યાઘ્રાત પામ્યા વિના, ચાલ્યા જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા લાગેને તેના સ્વરૂપથી દેખનારા સભ્યગૂઢષ્ટિ ઢટા પુરુષ, તે ભેગવતાં છતાં, અસંગઅનાસક્ત હેઇ, પરમપદ પ્રત્યે જાય જ છે. પશુ લેગ જેને મન તત્ત્વરૂપ-સાચે સાચા ભાસે છે, એવા ભેાગતત્ત્વ પુરુષને તે ભવસમુદ્રનુ ઉલ્લ ંઘન થતું નથી. કારણ કે તેની તથાપ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની પ્રવૃત્તિ હોય છે. માયાજલમાં જેને તેવા વિપર્યાસને લીધે દૃઢ અભિનિવેશ-આગ્રહ છે, એવા કાણુ અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય ? એટલે તે તા ભવાદ્વિગ્ન-ભવથી દુ:ખ પામતા રહી, જેમ ત્યાં જ-માર્ગમાં જ નિ:સંશય સ્થિતિ કરે છે, તેમ લેગમાલથી માહિત એવા તે મેાક્ષમાર્ગમાં પણ ‘ સ્થિતિ ' કરે છે, જ્યાં છે ત્યાંને ત્યાં જ પડ્યો રહે છે, પણ આગળ પ્રગતિ કરતા નથી,
સદા સદૃવિચારરૂપ મીમાંસા ભાવથી આ ષ્ટિમાં કદી માહ હાતા નથી, એથી કરીને ‘ અમેાહસ્વરૂપ ’ એવા ‘ એધસૂત્તિ ' જ્ઞાની પુરુષને સદૈવ હિતેાદય જ હાય છે, અર્થાત્ ઉત્તરાત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતનેા-આત્મકલ્યાણના સમુદય થયા જ કરે છે,
,
190
કળશ કાવ્ય
હિરગીત
ક્રાંતા સમી નિત કાંત કાંતા હૃષ્ટિ મિજન તણી, તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણી; સૂક્ષ્માષ પ્રકાશ ક્રાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્ત્વવિચારણામય મીમાંસા મલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાર્દિ થકી, અવિનાશ ને ઉપયોગવતા ટ્ઠખતા નિત્યે નકી ચેાગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપે ધારતે, પરસાવ તેમ વભાવમાં કદી મેાદ તે ન ધરાવતા. ૧૨૮ આત્મ સ્વભાવે વનારૂપ ધર્મમાં વન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતા યાગી નકી; ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્ત્તિ મહાત્મને, આ ધર્મના મહિમા થકી હાયે અતિ પ્રિયતા જને, ૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org