________________
ગદષ્ટિસચય
ध्यानजं सुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकवलनिर्जातं शमसारं सदैव हि ॥ १७१ ।।
ધ્યાનજન્ય સુખ એહમાં, મન્મથને Öતનાર;
વિવેકબલથી ઉપજતું, સદૈવ જે શમસાર- ૧૭૧ અર્થ –અને આ દ્રષ્ટિમાં કામના સાધનને જીતનારૂં એવું ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે વિવેકબલથી ઉપજેલું હઈ સદેવ શમસાર જ હોય છે.
વિવેચન કાયાની વિસારી માયા, વરૂપે શમાયા એવા,
નિર્ચથને પંથ ભવઅંતનો ઉપાય છે. ”–શ્રીમદ્ રાજચંદ્રજી. આ પ્રસ્તુત સાતમી દષ્ટિમાં જ ધ્યાનજન્ય સુખ હોય છે. અને તે કેવું વિશિષ્ટ હોય છે કે મન્મથના-કામના સાધનને જીતનારૂં, અર્થાત્ શબ્દાદિ વિષયને જય કરનારું એવું હોય છે. વળી તે વિવેકબલથી-જ્ઞાનસામથી ઉત્પન્ન હોઈ, સદાય શમસાર-શમપ્રધાન જ હોય છે, કારણકે વિવેકનું ફળ શમ છે.
આ દષ્ટિમાં જ ધ્યાનનું ખરેખરૂં સુખ અનુભવાય છે; શુદ્ધ આત્માના ધ્યાનથી કે નિવ્યજ સાચેસાચો આનંદ ઉપજે છે, તે અત્ર સંવેદાય છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપ પરમ
અમૃતરસસાગરમાં નિમગ્ન થયેલ ગિરાજ જે સહજાન્મસ્વરૂપના ધ્યાન સુખ આનંદની શીતલ લહરીઓ અનુભવે છે, તેનું અવાચ્ય સુખ તે તે અનુભવ પિતે જ જાણે છે. આ યાન જન્ય સુખ વિષયજન્ય સુખથી ઉલટા
પ્રકારનું છે. કારણ કે અત્રે તે કામના સાધનરૂપ શદાદિ વિષયને*
વૃત્તિ-સ્થાનાં વમરચાં સુ-આમાં અધિકૃત દૃષ્ટિમાં જ કાનજન્ય સુખ હોય છે. કેવું વિશિષ્ટ ? તોકે કિતમમરાધનં-મન્મથના-કામના સાધનને જીતનારું, શબ્દાદિ વિષયને યુદત કરનારું–ફમાવી દેનારું. આને જ વિશેષણ આપે છે-વિવાવનિર્વાતH-વિવેકના બલથી ઉપજેલું, જ્ઞાનસામર્થ્યથી ઉત્પન્ન, એટલા માટે જ શમણાં સંવ હિંસદેવજ શમસા-શમપ્રધાન, વિવેકના મફલ પણને લીધે.
___x इन्द्रियसुखभाजनेषु हि प्रधानाः दिवौकसः । तेषामपि न खलु स्वाभाविकं सुखमस्ति, प्रत्युत तेषां स्वाभाविकं दुःखमेवावलोक्यते । यतस्ते पञ्चेन्द्रियात्मकशरीरपिशाचपीडया परवशा भृगुप्रपातस्थानीयान्मनोज्ञविषयानभिपतन्ति | xxx तदुःखवेगमसहमाना अनुभवन्ति ૨ વિકથાનું પૂ ય તાવઘાર ક્ષ નિતા” ઇ. ( વિશેષ માટે જુઓ )
–શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસારદીકા ગા. ૩૧-૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org