________________
કતારષ્ટિ : “મન ગુણ અવગુણ ખેત', બલીયસી ધર્મશક્તિ
( ૫૩૭ )
શાસ્ત્રમાં કહ્યું છે,” તો શું આ હારી ભેગપ્રવૃત્તિ કામચાર છે-ઈચ્છા પ્રવૃત્તિ છે ? અને એમ છે તે શું બંધ નથી ? માટે હે શાની! તું જ્ઞાનરૂપ થઈને વસ, નહિં તો ચોક્કસ હારા પિતાના અપરાધથી તું બંધને પામીશ. તેમજ કર્મનયના અવલંબનમાં પરાયણ ક્રિયામાં રચ્યાપચ્યા રહેનારા એવા ક્રિયાજ જે જ્ઞાનને નથી જાણતા તે મગ્ન છે, સંસારસમુદ્રમાં ડૂબી ગયેલા છે. જ્ઞાનનયને ઈચ્છનારાઓ પણ જે સ્વછંદથી મંદ અને અધમ છે તે પણ મગ્ન છે, સંસારસાગરમાં ડૂબેલા જ છે. વિશ્વ ઉપર તો તે તરે છે, કે જે સતત સ્વયં જ્ઞાન થઈ-જ્ઞાનરૂપે પરિણમી કર્મ કદી પણ કરતા નથી, અને કદી પણ પ્રમાદને વશ થતા નથી. '+
વળી અત્રે જ્ઞાનાક્ષેપકવંત ક્વચિત્ ભેગ ભેગવતાં છતાં પણ અસંગ હોઈ નિર્લેપ રહી શકે છે એમ કહ્યું, તે તેની અદભુત ગસિદ્ધિનું સામર્થ સૂચવવા માટે
કહ્યું છે, તે ભોગ ભેગવે જ એમ કહેવા માટે કહ્યું નથી, પણ કવચિત્ જ્ઞાની ભેગી કોઈ યોગી વિશેષને પૂર્વ પ્રારબ્ધોદયથી તેવી સંભાવનાની અપેક્ષા લક્ષમાં છતાં અભેગી! રાખી, તેનું અસાધારણ અતિશયવંત દયેગીપણું દર્શાવવા માટે કહ્યું છે.
કારણ કે જ્ઞાની સમ્યગુણિ પુરુષ વિષયોને પર પદાર્થ જાણે છે, તેમાં આત્મભાવ કરતા નથી, તે પિતાના નથી જ એમ દઢ આત્મપ્રતીતિથી માને છે, અને તેમાં સ્વપ્નાંતરે પણ પરમાણુ માત્ર પણ આસક્તિ રાખતા નથી. એટલે સુકકો ગાળો જેમ ભીંતને લાગતો નથી, તેમ ખરેખરા અનાસક્ત જ્ઞાની પુરુષ વિષયોથી બંધાતા નથી, કેવળ અલિપ્ત જ રહે છે. પૂર્વ પ્રારબ્ધદયથી કદાચને ભેગ ભેગવવો પડે, તે પણ તેમાં સર્વથા અસંગ પણાને લીધે જ્ઞાની લેવાતા નથી, એવી અપૂર્વ ઉપગજાગૃતિ રાખે છે. આ ખરેખર ! તેઓના જ્ઞાનનું જ સામર્થ્ય અથવા વૈરાગ્યનું જ સામર્થ્ય છે. તેમજ–
વિષયે જે છે તે પોતે તેના સ્વરૂપથી ગુણરૂપ પણ નથી કે દોષરૂપ મન ગુણ પણ નથી. એટલે “વિષયોનો બંધ ઉત્પાદનમાં નિયમ નથી; અજ્ઞાનીને અવગુણ ખેત તેથી બંધ થાય છે, જ્ઞાનીને કદી થતા નથી. જે સેવતાં કદી જેની
અશુદ્ધિ થાય છે, તેનાથી જ તેની કદાચિત શુદ્ધિ થાય છે, એમ શાસ્ત્રવચન છે.” (જુઓ અધ્યાત્મસાર) પણ તે વિષયેના નિમિત્તે જે ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિ ઉપજે છે, તે જ બંધનું કારણ છે. તેથી મન જ ગુણ-અવગુણનું ક્ષેત્ર છે, ઉત્પત્તિસ્થાન છે.
મન gવ મનુષ્કાળ Troi વંધમાળો: !” મને વીતરાગ જ્ઞાની પુરુષને તો એ પરમ વૈરાગ્ય વર્તે છે કે તેને વિષમાં લેશમાત્ર પણ ઈછાનિઝ બુદ્ધિ હોતી જ નથી, નિર્મૂળ જ + “મન્ના જર્મનરાવરનger જ્ઞાન ન જ્ઞાનંતિ છે,
मग्नाः शाननयैषिणोऽपि यदतिस्वच्छंदमंदाधमाः ।। विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंतः स्वयं, થે યુતિ ન કર્મ કાતુ ન વ યાંતિ પ્રમાદ્રરા ”—-શ્રી સમયસાર કલશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org