________________
કાંતાષ્ટિ : ભાગતત્ત્વની મોક્ષમાર્ગે અપ્રગતિ-‘ સ્થિતિ ’
66
રાગ દ્વેષે ભર્યા માહુ વૈરી નડ્યો, લેાકની રીતમાં ઘણુંય રાતા; ક્રોધ વશ ધમધમ્યા, શુદ્ધ ગુણ નવ રમ્યા, ભમ્યા ભવમાંહિ હું વિષય માતા.... તાર હા તાર પ્રભુ ! મુજ સેવક ભણી. ’-શ્રી દેવચંદ્રજી.
“ વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી ? બીજા જીવા પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લાભ કરતાં કે અન્યથા કરતાં તે માઠુ છે એમ યથાયેાગ્ય કાં ન જાણ્યું ? અર્થાત્ એમ જાણવું જોઇતુ હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. ” . —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૫
અને પછી તેા તે તુચ્છ કદન્ન જેવા વિષયસુખમાં આ મેહમૂદ્ર જીવને એટલે બધા રંગ લાગી જાય છે, એટલા બધા તન્મય રસ જામે છે, કે તે તેની પ્રાપ્તિમાં નિર ંતર નિમગ્ન રહે છે, અને તેને જ સુંદર માને છે, બીજું કાંઇ તે આપડા જાણતા નથી. કારણ કે સુસ્વાદુ ભાજનનો સ્વાદ તેને સ્વપ્ને પણ લાધ્યું નથી. એટલે ડુક્કરને જેમ કાદવમાં પડ્યા રહેવુ ગમે છે, તેમ તેને વિષય-દશમાં રચ્યા-પચ્યા રહેવું ગમે છે. તે વિષ્ટાના ભ્રમરને જેમ વિદ્યાની સુગંધી જ સારી લાગતી હતી, તેમ આ વિષયના ભ્રમરને વિષયની ગંધ જ સારી લાગે છે!
46
તેને સુંદર માને રાંક, બીજું ન જાણે તેહ વાક સુસ્વાદુ ભાજનના સ્વાદ, સ્વપ્ને પણ એને ન પ્રાપ્ત.
""
( ૧૪૫ )
૯. ભ. પ્ર. કથા, ૫. ૧ ( ડા. ભગવાનદાસકૃત અનુવાદ)
આમ પરપરિણતિના રાગીપણે, પર રસગે રક્ત થયેલા આ જીવ, પર વસ્તુ ગ્રાહક અને રક્ષક અની, પરવસ્તુના ભાગમાં આસક્ત થઈને અનંત કાળ પત સંસારમાં રખડે છે. અને આમ પેાતાનું આત્મહિત ચૂકી, આ મહામહમૂદ્ધ જીવ વેઠીઆ પેાઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકનેા હેરાન હેરાન થાય છે! ભાવિતાત્મા મહાત્માઓના વચનામૃત છે કે—
“ પરપરણિત રસ રંગતા, પરગ્રાહકતા ભાવ....નાથ રે!
પર કરતા પર ભાગતા, શ્યા થયા એહુ સ્વભાવ ?....નાથ રે ! ’–શ્રી દેવચંદ્રજી.
Jain Education International
“ જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે, તેને ત્યાં જ સ્થિતિ હાય છે, એવા જે જિનના અભિપ્રાય તે સત્ય છે. ત્રીશ મહામહનીયનાં સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચા છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૪૮
ર
For Private & Personal Use Only
www.jainelibrary.org