________________
યોગદષ્ટિસમુ થય
( ૫૦૪ )
શક્તિની નિરુદ્ધતાથી મરતા નથી; તેમ અજ્ઞાનીએને રાગાદિ ભાવાના સદ્ભાવથી ખંધકારણુ એવા પૂર્વ કર્મના ઉદય ઉપભાગવતાં છતાં, અમેાધ જ્ઞાનસામર્થ્ય વડે કરીને રાગાદિ ભાવાના અભાવ સતે તેની શક્તિની નિરુદ્ધતાથી જ્ઞાની મંધાતા નથી –આમ જ્ઞાનનુ સામર્થ્ય છે. (૨) જેમ મદ્ય પીતા પુરુષ અરતિભાવે કરીને મઢવાળા થતા નથી, તેમ દ્રવ્યના ઉપ@ાગમાં અરત એવા જ્ઞાની બંધાતા નથી. કાઈ પુરુષ મદ્ય પ્રતિ તીવ્ર અરતિભાવ પ્રવર્ત્તતા હાઇ મદ્ય પીતાં છતાં તીવ્ર અરતિના સામર્થ્યથી મદવાળા થતા નથી, તેમ રાગાદિ ભાવાના અભાવે સવ દ્રવ્યેાપભાગ પ્રતિ તીવ્ર વિરાગભાવ પ્રવર્ત્તા હાઇ, વિષયા ઉપભાગવતાં છતાં, જ્ઞાની તીવ્ર વિરાગભાવના સામર્થ્ય થકી, બંધાતા નથી—આ વૈરાગ્યનું સામર્થ્ય છે. ’
આમ તીર્થંકરાદિ સભ્યષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષાની વાત ન્યારી છે. તેમે પૂ કર્મોથી પ્રેરાઇને પ્રારÀાદયથી સંસારમાં રહ્યા હાય તેપણુ તે સ`સારથી પર-અસ’સારી છે, ને ભાગ ભેગવતાં છતાં નથી ભાગવતા,-એવા પરમ અદ્ભુત વૈરાગ્ય તેમના હાય છે ! કારણ કે તેમનું શરીર-ખાળીયું સંસારમાં છે, પણ ચિત્ત તા મેાક્ષમાં જ છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ ‘મોક્ષે વિત્તું મને તનુઃ '. લેકમાં વતા જ્ઞાની યેાગીની પ્રવૃત્તિએ કાયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હાઇ તેમને બાધાથે થતી નથી; અને લેાકાનુગ્રહના હેતુપણાથી આ ‘ યાગમાયા ' છે, એમ અન્ય દનીએ પણ કહે છે, અને એમાં પણ
પણ નથી. ’
' मोक्षे चित्तं
भवे तनुः
3
" दारुयंत्रस्थपांचाली नृत्यतुल्याः प्रवृत्तयः ।
યોનિનો નૈવ વધાર્યે જ્ઞાનિનો હોવ્રુત્તિનઃ ।। ′′—શ્રી અધ્યાત્મસાર,
અને આવા અપવાદરૂપ પરમ સમર્થ જ્ઞાની સભ્યષ્ટિ આત્માનું દૃષ્ટાંત શેાધવાને આપણે વધારે દૂર જવાની જરૂર નથી. હજુ હુમણાં જ વમાન યુગમાં થઈ ગયેલા પરમ તત્ત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચદ્રજીના પરમ અધ્યાત્મમય જીવનવૃત્તમાંથી આનું જવલંત ઉદાહરણ મળી આવે છે. એ પરમ સમ્યગ્દષ્ટ જ્ઞાની પુરુષને પૂર્વ પ્રારબ્ધાદયથી અનિચ્છતાં છતાં સંસારપ્રસગમાં રહેવું પડયું હતું, છતાં પ્રતિક્ષણે તેમને તેના અત્યંત
Jain Education International
66
जह विसमुवभुजंतो वेजो पुरिसो ण मरणमुवयादि । प्रोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झए णाणी ॥ जह मजं पिबमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । રૂબ્રુવમોને સોનાળીવન વર્િ તદેવ ।। ’’—શ્રી સમયસાર
66
जहा विसं कुट्ठायं, मंतमूलविसारया ।
વિજ્ઞા બંતિ મંતેહૈિં, તો ત વ નિશ્વિä II—શ્રી વદ્વિત્તાસૂત્ર,
For Private & Personal Use Only
www.jainelibrary.org