________________
(૪૫૦)
થાગરિતણુક ઈંદ્રવંશા (વંશસ્થ) સર્વજ્ઞ ઝાઝા નથી ભિન્ન તત્વથી, તભેદ માને અતિભક્ત મોહથી સર્વ જે કઈ ખરેખરો જ છે, તે વ્યક્તિ ભેદે પણ એક સર્વ છે. ૮૦ તેને જ સામાન્યથી જેહ માનતા, ધીમંતને તે સહુની સમાનતા,
ન્યું એક રાજશ્રિત સેવકે બહ, નિયુક્તિ ભેદે પણ ભૂય તે સહુ. ૮૧ સર્વજ્ઞ સત્ તાવ તણું અભેદથી, સર્વજ્ઞવાદી મહિં ભેદ તો નથી; ઉપાસ્ય જો એક ઉપાસક મહીં, આચાર ભેદ પણ ભિન્નતા નહિં. ૮૨ સર્વેય સર્વજ્ઞ મહાત્મને ખરે! તેથી નથી તત્વથી ભેદ આખરે નામાદિનું ભિન્નપણું ભલે હવું, સમ્યફ મહાત્મા જન એહ ભાવવું. ૮૩
શાલિની ચિત્રાચિત્રા ભક્તિ જે દેવ કેરી, સતશાસ્ત્રોમાં કેગના વર્ણવેલી, તેથીયે આ વસ્તુ તે પુષ્ટિ પાવે, સર્વોની એકતા સિદ્ધ થા. ૮૪ જે સંસારી દેવકાયે જનારા, તે સંસારી દેવામાં ભક્તિ ધારા જે સંસારતીત અથે જનારા, તે તો તેહી તત્ત્વમાં ભક્તિકારા. ૮૫ તે સંસારી દેવની ભક્તિ ચિત્ર, તેના રાગે અન્ય બે સહિત, ને સંસારતત ત અચિત્ર, ભક્તિ સર્વે શમસારા પવિત્ર ૮૬ તે સંસારી દેવના સ્થાન ચિત્ર, રિધતિ આદિ સો પ્રકારે વિચિત્ર તેથી તેને સાધન પાય ચિત્ર, રસ્તે જૂદા પુરને ના અચિત્ર. ૮૭ કા એકે આશાનો વિભેદ, તેથી તેવો તત ફલનોય ભેદ, હૈયે હેતુ આશય મુખ્ય આંહી, જેવી રીતે પાણી તો ખેતીમાંહિ. ૮૮ ભક્તા નાના તત્ ફલે એહ ઠામે, તે લોકોના આશયે ભેદ પામે; રાગાદિના તારતમ્ય પ્રમાણે, ને બુદ્ધયાદિ બધભેદ પ્રમાણે ૮૯ બુદ્ધિ જ્ઞાન ને અસંમોહકારા, ભાખ્યા શાસ્ત્ર બેધના ત્રિપ્રકારો તેના ભેદે સર્વ પ્રાણીગણોના, કમ સર્વ પામતા ભેદ નાના. ૯૦ ઇઢિયાર્થી બુદ્ધિ તો આશ્ચનારી, હૈયે અત્રે જ્ઞાન શાસ્ત્રાનુસારી; ને સત ક્રિયા યુક્ત જે જ્ઞાન આમ, તેને આપ્યું છે “અસંહ” નામ. ૯૧ ક્રિયા પ્રત્યે આદર પ્રોતિ ભારી, નિર્વિધ શ્રી સંપદાલબ્ધિ સારી જિજ્ઞાસા ને તજજ્ઞ સેવા સુજાણે! સક્રિયાના લક્ષણે એહ જાણે. ૯૨ બુદ્ધિપૂર્વ પ્રાણીના કર્મ સરે, તે તો સંસારી ફલો ઘ જ સર્વ શાસ્ત્રાનુસારીપણું નો'ય જ્યાંહિ, વિપાકે તે વિરસા હોય આંહિ, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org