________________
યોગ સિમુખ્યય
ભૂતિ રહિત હોય તે મિથ્યા શ્રદ્દાદિ છે, અર્થાત્ તે શ્રદ્ધાદિ નથી.આમ ભેદ પાડવાનુ' કારણ એ છે કે શ્રદ્ધા અને સ્વાનુભવની સમ વ્યાપ્તિ છે, કારણ કે અનુપલબ્ધ અર્થમાં એટલે કે જેના અનુભવ નથી થયેા એવા અનનુભૂત અર્થમાં શ્રદ્ધા હોવી તે ખરવષાણુ જેવી ગધેડાના શિંગડા જેવી છે, અર્થાત્ નિહું અનુભવેલા પદાર્થમાં નિશ્ચયથી શ્રદ્ધા સંભવતી નથી. વળી આત્માનુભૂતિ વિના જે શ્રદ્ધા શ્રુતમાત્રથી-શાશ્વમાત્રથી છે, તે પણ તત્ત્વાર્થને અનુસરતી છતાં અર્થીથી શ્રદ્ધા નથી, કારણ કે અનુપલબ્ધિ છે-આત્માનુભવ નથી. તાત્પર્ય કે જ્યાં ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે ત્યાં આત્માનુભન્ન છે; અને જ્યાં આત્માનુભવ છે ત્યાં જ ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે. આમ બન્નેની વ્યાપ્તિ છે-અવિનાભાવી સબંધ છે. એટલા માટે જ શ્રદ્ધાને સમ્યક્ત્વનું લક્ષણ કહેવાની યોગિકી રૂઢિ પડી છે. તેમાં પણુ સ્વાત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક શ્રદ્ધા છે, એમ આશય સમજવા. અને આ જ ‘તરવાર્થશ્રદ્ધાનું સમ્યકૂશન ’- arવાનું શ્રદ્ધાન એ સમ્યગ્દર્શન છે' એ મહાસૂત્રનું રહસ્ય છે. કારણ કે આત્માનુભૂતિ-આત્માનુભવ એ જ શ્રદ્ધાનનું અંતસ્તવ છે, આત્માનુભૂતિ વિનાની શ્રદ્ધા એ ખરી શ્રદ્ધાં જ નથી.
( ૪૬૮ )
શ્રદ્ધા આત્મા
નુભૂતિ વ્યાપ્તિ
આમ શુદ્ધ આત્માનુભૂતિ વિના સમ્યગ્દર્શન હોય નહિ', અને આત્માનુભૂતિ વિના સાચી શ્રદ્ધા હાય નહિ, એટલે (૧) આત્માનુભૂતિ એ જ સમ્યગ્દનનું મુખ્ય લક્ષણ છે, (૨) અથવા આત્માનુભૂતિજન્ય સભ્યક્ શ્રદ્ધા જ સમ્યગ્દર્શનનું લક્ષણ છે, એમ ફલિત થાય છે. અત્રે આત્માનુભૂતિ એટલે શુદ્નયથી-ભૂતા થી ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી. એટલા માટે જ શ્રી સમયસારજીમાં સ્પષ્ટ કહ્યું છે કે- ભૂતાથી+ જાણેલા અનુભવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મેાક્ષ એ સમ્યક્ત્વ છે. ’
“ જીવ અજીવ પદાર્થા, પુણ્ય, પાપ, આસ્રવ તથા બધ;
સવર નિરા, મેાક્ષ, તવ કહ્યાં, નવ પદાર્થ સંબંધ, જીવ, અજીવ વિષે તે, નવે તત્ત્વના સમાવેશ થાય;
વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રમેાધ્યા મહાન્ મુનિરાય ’શ્રીમદ્ રાજચદ્રજી
66
કારણ જોગે હા ખાંધે ધને, કારણ મુતિ મૂકાય;
આશ્રવ-સંવર નામ અનુક્રમે, હૈયેાપાદેય સુણાય....પદ્મપ્રભુ
.. શ્રી આન ધનજી.
આમાં (૧) જીવ તત્ત્વ ઉપાદેય છે-બ્રહ્મણુ કરવા યાગ્ય છે, (૨-૩-૪ ) અજીવ
* " ववहारोऽभूत्थो भूयत्थो देखिदो दु सुद्धणओ ।
સૂયસ્થલિયો વહુ સમ્માન્રી વદ્ નાવો ॥ ''...શ્રી સમયસાર.
*
+
+
Jain Education International
દ
भूयत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । આસવનુંવવિજ્ઞાવંધો મોરલો ય સમ્મત્ત ॥ ”— શ્રી સમયસાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org