________________
સ્થિરાદષ્ટિ : કમ આદિ આત્માથી બાહ્ય
(૪૮૧)
કિંમતી ખજાને, એ આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડે પડ્યો છે–સાવ ખુલે પડ્યો છે, છતાં આ અજ્ઞાની જગત અંધની જેમ તેને ઉલ્લુઘી જાય છે! તે આમ કરે છે તેનું કારણ તેને આ પરમ જ્ઞાનતિને પ્રકાશ સાંપડ્યા નથી તે છે, એટલે અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી રહ્યો હોઈ, તે બિચારૂં આ પરમ નિધાન દેખતું નથી, અને “અધો અંધ પલાય” આંધળાની પાછળ આંધળા દેડતા હોય એવી ચેષ્ટા કરે છે !
પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય.....જિનેસર ! જયોતિ વિના જુઓ ! જગદીશની, અંધ અંધ પલાય...જિનેસર ! ધર્મ ”
-શ્રી આનંદઘનજી. પણ આ ગદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તો અબાહ્ય એવી આંતરુ તિનું પ્રગટ દર્શન થયું છે, જગદીશની જાતિનો પ્રકાશ સાંપડ્યો છે, એટલે તેણે તો આ
પરમ નિધાન પ્રગટ મુખ આગળ” દીઠે છે. એવા સમ્યગ્દષ્ટિ પુરુષને તે પોતાની પૂર્વ અજ્ઞાન અવસ્થાનું સ્મરણ થતાં પોતાના પ્રત્યે હસવું આવે છે ! તે વિચારે છે કે “આ૫ આ૫ર્ક ભૂલ ગયા!” પોતે પિતાને ભૂલી ગયે એનાથી તે બીજું મોટું અંધેર કયું? એ ફરી ફરી યાદ કરતાં કરતાં અમને હસવું આવે છે. પણ હવે તે અમે ફરીથી નહિં ભૂલીએ ! પરમ ભાવગી શ્રીમદ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક વચને કહ્યા છે કે
“આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અધેિર ?
સુમર સુમર અબ હસત છે, નહિં ભૂગે ફેર, ”–શ્રીમદ્ રાજચંદ્રજી.
આ કેરલ જ્ઞાનતિ જ અબાહ છે, બાકી બીજું બધુંય બાહ્ય છે; અર્થાત કર્મ, નોકર્મ આદિ આમાથી બાહ્ય છે, તેને આત્મામાં અંત:પ્રવેશ નથી. કારણ કે ૪ પ્રગટપણે
અનંત શક્તિવાળી વસ્તુ પણ ભલે બહાર આળેટ્યા કરે, પણ વત્વx “बहिर्जुठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयम् ,
तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकल मेव वस्त्विप्यते,
જયમાત્રના ક્રિમિટ્ટ મોહિત: સ્થિત છે वस्तु चैकमिह मान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् ।
निश्चयोऽयमपरोऽपरस्य कः, किं करोति हि बहिल्ठनपि । यत्तु वस्तु कुरुतेऽन्य वस्तुन , किंचनापि परिणामिनः स्यं । व्यावहारिकादशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ।"
– શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસાર કલશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org