________________
( ૪૭૮ )
66
જીવ વિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પરતણ્ણા ઇશ નહિ અ૫૨ એશ્વર્ય તા,
પુગ્ગલાધાર નિષે તાસ રંગી; વસ્તુધર્મ કદા ન પર સગી....
સંગ્રહે નહિ. આપે નહિ પર ભણી, નવ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ લાગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે ?.... અહા શ્રી સુમતિ॰ તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્ય થી, ઉપજે રુચિ તિણે તત્ત્વ ઇહે; તવર’ગી થયેા દોષથી ઉભગ્યા, દેષ ત્યાગે ઢળે તત્ત્વ લીધે....
Jain Education International
યોગદદિસમુચ્ચય
અહે ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી
આમ શ્રુતજ્ઞાન પરિણત થવાથી, તત્ત્વવિવેક ઉપજ્યેા હૈાવાથી, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટયુ` હાવાથી, આત્મસ્વરૂપપદ સમજાયુ હેાવાથી, ને શુદ્ધ આત્મજ્ઞાન સાંપડયું હાવાથી,આ સર્દિષ્ટ યાગી પુરુષને દેહ-ગૃહાદિ બાહ્ય ભાવા-પરપદાર્થા મૃગતૃષ્ણાદિ જેવા ભાસે એ અત્યંત સ્વાભાવિક છે, કારણ કે જ્ઞાની સમ્યગ્દષ્ટ પુરુષની આત્મદશા ઉત્કટ વૈરાગ્યમય ને પરમ સવેગર’ગથી રંગાયેલી ઢાય છે. ખરેખર ! આત્મારામી સભ્યષ્ટિ મહા ત્માની દશા પરમ અદ્ભૂત હાય છે. જેમકે—
ና ×
૮ કબંધની શ’કા ઉપજાવનારા મિથ્યાત્વાદિ ચાર પાદને છેદે છે, તે નિશંક આત્મા સમ્યગ્દષ્ટ જાણવા. જે કલામાં તથા સર્વ ધર્મોમાં કાંક્ષા કરતા નથી, તે નિષ્કાંક્ષ આત્મા સભ્યષ્ટિ જાણવા. જે સર્વેય ધર્મમાં બ્રુગુપ્સા કરતા નથી, નિઃશ’ક સમ્યક્ તે નિવિચિકિત્સા આત્મા સમ્યસૂષ્ટિ જાણવા. જે સર્વ ભાવામાં દષ્ટિ કેવા હોય ? અસંમૃદ્ધ હાઇ સદ્ધિવાન છે, તે અમૂદષ્ટિ સમ્યષ્ટિ જાવે. સિદ્ધભક્તિયુક્ત એવે જે સ` પરવસ્તુના ધર્માનું ઉપગ્રહન-ગેાપન કરે છે, અથવા સર્વ આત્મધર્માનું--આત્મશક્તિનું ઉપખ્તુણુ કરે છે-વૃદ્ધિ કરે છે, તે ઉપગ્રહનકારી-ઉપબ હનકારી સગ્દિષ્ટ જાણવા. ઉન્માર્ગે જતા પેાતાના આત્માને જે માગે સ્થાપે છે. તે સ્થિતિકરયુક્ત આત્મા સભ્યષ્ટિ જાણવા. માક્ષમાર્ગ ને વિષે ત્રણ સાધુએનું અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનુ જે પેાતાનાથી અભેદબુદ્ધિથી વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત એવે માગ વત્સલ સભ્યષ્ટિ જાણવા. વિદ્યારથમાં આરૂઢ થયેલા જે મનેાથપથામાં ભમે છે, તે ચૈતયિતા-આત્મા જિનજ્ઞાનની પ્રભાવના કરનાર સમ્યગ્દષ્ટિ જાણવા. '×
અહા ! શ્રી સુમતિ॰ શ્રી દેવચ જી.
**
" जो चत्तारिवि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मदिट्ठी मुणेयचो ॥
""
( જુએ ) શ્રી સમયસાર, ગા. ૨૨૯-૨૩૬, विजारहमारूढो मणोरहपपसु भ्रमइ जो चेदा । सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेयधो ॥
’’~શ્રી સમયસાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org