________________
સ્થિરાષ્ટિ : રત્નદીપક અતિ દીપતા હૈ। લાલ
( ૪૫૫ )
થતી નથી, છતાં હજી કંઇક વિકારની અસરથી તે આંખ મટમટાવ્યા કરે છે, તે વચ્ચે વચ્ચે ઝાંખું ઝાંખું દેખે છે; તેમ સાતિચાર ષ્ટિવાળાના કટ્ટરાગ મટવા આવ્યેા છે, એટલે તેને તેના ઉત્કોપ આદિની અસર માલૂમ પડતી નથી, ષ્ટિરાગ પણુ દેખાતા નથી, અને તજન્ય પીડા પણ થતી નથી, છતાં હજી કંઈ અતિચારરૂપ વિકારને લીધે દનમાં ક્ષાપશમ થયા કરે છે, વધઘટ થયા કરે છે. આમ સાતિચાર સ્થિરા દૃષ્ટિમાં દનની ન્યૂનાધિકતારૂપ અસ્થિરતા,-અનિત્યતા નીપજે છે.−છતાં આ ‘ સ્થિરા ’ ષ્ટિ તેા એના નામ પ્રમાણે સ્થિર જ રહે છે, અપ્રતિપાતિ જ હોય છે, આવ્યા પછી કદી પડતી નથી, એ પૂર્વોક્ત નિયમ તે કાયમ રહે છે. કારણ કે પ્રારંભમાં કહેવામાં આવ્યું હતું કે સ્થિરા આદિ છેલ્લી ચાર ષ્ટિ અપ્રતિપાતી છે. આમ આ સ્થિર દ્રષ્ટિ અપ્રતિપાતી છે, છતાં તેમાં—નિરતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઇ રીતે નિત્ય-અપ્રતિપાતી છે અને સાતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે અનિત્ય-પ્રતિપાતી પણ છે, એને આશય ઉપરમાં વિવરવામાં આવ્યુ છે તે ઉપરથી સ્પષ્ટ થઇ જશે,
આ સૃષ્ટિમાં થતું દન, નેત્રરંગ દૂર થતાં ઉપજતા દન જેવું છે. જેમ આંખના રોગ મટી જતાં-આંખનું પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું ચથા દર્શીન થાય છે; તેમ અત્રે આ દૃષ્ટિમાં અનાદિ માદ્ધસતાનથી ઉપજેલા દેહ-આત્માની દષ્ટિરાગ નષ્ટ એકયબુ દ્વરૂપ દષ્ટિરે!ગ દૂર થતાં તે દનમેાહના પડદો હટી જતાં, તતક્ષણ જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્યગ્ દર્શન થાય છે. એટલે આ સાક્ષાત્ દષ્ટા એવા સમ્યગ્દષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે, અને તે સમજે છે કે હુ એક શુદ્ધ દČન-જ્ઞાનમય અને સદા અરૂપી એવા આત્મા છું. અન્ય કંઇ પણ પરમાણુ માત્ર પશુ મ્હારું' નથી. ' ( જીએ પૃ. ૬૮)
.
♦
આ દર્શન-મધને રત્નદીપકની ઉપમા બરાબર બંધ બેસે છે. કારણ કે (૧) રત્નપ્રદીપથી જેમ શાંત પ્રકાશ પથરાય છે ને અંધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ્ દર્શનરૂપ રત્નપ્રદીપ મનમંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ પ્રકાશ પ્રકાશે છે, માહુ અધકાર વિલય પામે છે, મિટે તેા માહ અંધાર. ' ( ૨ ) રત્નપ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હૈ।તી નથી તે ચિત્રામણુ ચળતું નથી, તેમ સમ્યગ્દર્શન રત્ન જ્યારે ‘ અનુભવ તેજે ઝળહળે' છે, ત્યારે કષાયરૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, ધૂમ કપાય ન રેખ ' અને ચર્ચાત્રરૂપ ચિત્રામણુ ચળતુ નથી. ચિત્રામણ નવિ ચળે હેા લાલ. ’ ( ૩ ) રત્નદીપ ખીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, · પાત્ર કરે નહિ હેડ, ’તેમ આ સમ્યગ્દર્શન રત્ન તેના પાત્રને અધ:-નીચે કરતું નથી, અર્થાત્ તેનું પાત્ર અધગતિને પામતુ નથી. ( ૪ ) રનદીપ તા કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગ્દશ્યૂન રત્નનુ તેજ તેા સૂર્ય તેજથી છૂપાતું નથી. ( ૫ ) રત્નદીપનું
• ચરણ
4
• રત્નદીપક અતિ દીપતે હા લાલ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org