________________
હાશાહી : કળશ કાવ્ય
(૫૧) ને કર્મો જ જ્ઞાનપૂર્વ જુઓને ! તે મુકતંગા કુલગી જનોને, સુધા જેવી યુતશક્તિ પ્રભાવે, સાનું મંધી સફલે તે જ પાવે. ૯૪ કર્મો હેયે જે અસંમોહજન્ય, તે તો આપે શીધ્ર નિર્વાણ ધન્ય; જે સંસારાતીત તત તત્વગામી, તે એકાંતે શુદ્ધિથી સિદ્ધિ સ્વામી. ૯૫ જેનું ચિત્ત પ્રાકૃતાર્થ ન સક્ત, જે સંસારી ભેગ પ્રત્યે વિરક્ત એવા જીવન્મુક્ત જે આત્મરામી, તે સંસારાતીત તત્ તત્વગામી. ૯૬ એવા તે સંતો તણે માર્ગ એક, “લંતિમ સંમનિ જ છેક; હેયે ઝાઝા ત૬ દશા ભેદ તોયે, અબ્ધિમાં ક્યું તીરનો માર્ગ છે. ૯૭ તે સંસારાતીત તત્ત્વ પર તે, છે નિર્વાણું નામ સંસાધર તે, તે તે નિત્યે તત્વથી એક હેયે, સિદ્ધાત્માદિ શબ્દભેદ છતાંયે. ૯૮ આ નિર્વાણ તને તત્વથી જ, સમ્યફ જાયે એ અસંમેહથી જ તેની ભક્તિમાં વિવેકી જનોને, વિવાદે તે ના ઘટે રે! જુઓને ! ૯૯ ને નિર્વાણ હેય સર્વજ્ઞપૂર્વ, મુક્તો પૂર્વે હય સર્વજ્ઞ સર્વ; આ સર્વજ્ઞ ૪જી નિર્વાણમાર્ગ, તેથી તેને કેમ રે ! હાય ભેટ? ૧૦૦ સોની દેશના ચિત્ર જેહ, કવાણાથે શિષ્યના ઉક્ત તેહ, જેને ઊગે બેધબીજાદિ જેમ, તેને બેઠું જન્મવૈધે જ તેમ. ૧૦૧ શ્રોતાભેરે દેશના એક તોયે, ચિત્રા ભાસે! પુણ્ય સામર્થ્ય જે એ! સો ભવ્યનો તેથી ઉપકાર હોયે, ને આ રીતે ત૬ અવંધ્યત્વ રહે. ૧૦૨ વા ષિની દેશના ચિત્ર હોયે, તે તે કાલાઈદ અપેક્ષા જ જોયે; ને તેનું મૂલ સર્વજ્ઞ જાણે, સર્વજ્ઞવાફ સિંધુ બિન્દુ પ્રમાણે. ૧૦૩ વિના જાથે આશો તાસ આંહિ, તેના પ્રત્યાક્ષેપ તે યુક્ત નાંહિ; આર્યોને દુર્વા ભાખે કદી કે, તે તે જિહ્વાદથી છે અધિક. ૧૦૪ સર્વજ્ઞાદિ આ અતીન્દ્રિય હેયે, વિના જ્ઞાન નિત નો; એથી અત્રે અંધ જેવા જનોના, વિવાનું કામ કાંઈ જ છે ના. ૧૦૫
અનુષ્યમ્
શુષ્ક તર્ક તો તેથી, પ્રહ રોદ્ર મહા અતિ મિથ્યાભિમાનને હેતુ, ત્યજે મુમુક્ષુ સન્મતિ. ૧૦૬ તત્વથી ગ્રહ સર્વત્ર, મુમુક્ષુને ઘટે નહિં ધર્મેય મુક્તિ માં ત્યા, તે આ ગ્રહથી શું અહિં? ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org