________________
તારા દ્રષ્ટિ
હવે તારા દષ્ટિ કહેવામાં આવે છે. તેથી અત્રે કહે છે –
तारायां तु मनाक् स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारम्भे जिज्ञासा तत्त्वगोचरा ॥ ४१ ॥ તારા મહિં દર્શન સ્કુટ કંઈ, નિયમ તેહ ખાસ;
અનગ હિત કાર્યમાં, તત્ત્વવિષય જિજ્ઞાસ. ૪૧. અર્થ:–તારા દ્રષ્ટિમાં દર્શન જરાક સ્પષ્ટ હોય છે અને તેવા પ્રકારનો નિયમ, હિત પ્રવૃત્તિમાં અનુગ, તથા તરવવિષય સંબંધી જિજ્ઞાસા હેય છે.
વિવેચન “દર્શન તારા દષ્ટિમાં...મન ગેમ, અગ્નિ સમાન...મન—ટ સત્ર ૨-૧
આ બીજી તારા નામની દષ્ટિમાં દર્શન–બોધ પહેલી મિત્રા દષ્ટિ કરતાં કંઈક વધારે સ્પષ્ટ-એક હાય છે. એને ગમયના એટલે છાણના અનિકણની ઉપમા ઘટે છે.
વૃત્તિ-તારાયાં તુ-તારા દષ્ટિમાં તે, શું? તે કે-મના ઈ-કંઈક સ્પષ્ટ એવું દર્શન હોય છે. નિયમશ્ચ તથવિધા–અને તથા પ્રકારનો નિયમ, શૈચ આદિ; ઈચ્છા આદિ રૂપ જ નિયમ પણ હોય છે. શાચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરણિધાન એ પાં, નિયમ છે.
વસંતોષતાવાળાઋળધાનાનિ નિયમ'-એ વચન ઉપરથી. તેથી અન્ને બીજા વેગથકી પ્રતિપાત પણ હોય છે; પણ મિત્રામાં તે આને અભાવ જ છે,તથા પ્રકારના ક્ષયપશમના અભાવને લીધે. તથા મનુ હિતામે-પારલૌકિક હિત આરંભમાં અનુદેગ. પલક સંબધી હિત કાર્યના આરંભમાં-પ્રવૃત્તિમાં અનુગ, ઉદ્વેગ રહિતપણું. આ અખેદ સહિત હોય, એથી કરીને જ તેની સિદ્ધિ હોય છે. તથા જિલ્લાના તરવરાતવર્ગોચર જિજ્ઞાસા. તત્ત્વવિષય સંબંધી જિજ્ઞાસા-જાણવાની ઈછા,અષથકી જ તેની પ્રતિપત્તિનું આનુગુણ્ય છે. (અદ્દેષ ગુણ પહેલાં આવ્યા છે, એટલે તેના અનુગુણપણે–તેના પછી જિજ્ઞાસા ગુણ આવે છે.) ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org