________________
દીપ્રાપ્તિ : સદાશયથી તવશ્રવણ, વસ્તુધ-આત્મધમ
સાથે આવે છે માત્ર એક ધમિત્ર જ, એટલે 'હાથે તે સાથે' એમ સમજી આત્માથી વિવેકી પુરુષ પાતાના હાથે જેટલું બને તેટલું ધર્મનું આરાધન કરે છે.
इत्थं सदाशयोपेतस्तस्वश्रवणतत्परः । प्राणेभ्यः परमं धर्मं बलादेव प्रपद्यते ॥ ६० ॥
આમ સદાશય યુક્ત તે, તત્ત્વ શ્રવણ તૈયાર; પ્રાણાથી પરમ ધર્મત, કરે ખળે જ સ્વીકાર ૬૦
(૨૪૩)
(
અર્થ:—મામ સદ્ આશયથી યુક્ત એવા તે, તત્ત્વ શ્રવણુમાં તપર રહી, પ્રાથૅા કરતાં પરમ એવા ધર્મને બળથી જ અંગીકાર કરે છે, માન્ય કરે છે,
વિવેચન
આમ ઉપરમાં કહ્યું તેમ આ દૃષ્ટિવાળા ચેગી પુરુષ ધર્મીને પરમ મિત્ર-સુહૃદ્ જાણે છે, એટલે તેને ધર્મની ગાઢ મૈત્રી જામે છે, દઢ ધરગ લાગે છે, અને જેને જેવા સંગ, તેને તેવા રંગ ’ એ ઉક્તિ પ્રમાણે તે ધર્મની સંગતિના પ્રભાવથી તે પાતે સાચા ધર્માત્મા-ધમમૂર્ત્તિ બની જાય છે, તે ધર્મના સંસ્કાર તેને અસ્થિમજ્જા પર્યંત હાડાહાડ વ્યાપી જાય છે. કારણ કે
Jain Education International
“ ઉત્તમ ગુણુ અનુરાગથી....સાહે॰ લહીએ ઉત્તમ ડામરે....ગુજી.
ઉત્તમ નિજ મહિમા વધે....સાહે॰ દીપે ઉત્તમ ધામ રે....ગુણુ,” શ્રો યોાવિજયજી,
“ ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સંધે આનદ અનંતાજી.”— શ્રી દેવચ’જી.
અને તેથી કરીને તેને ચિત્ત માશય સ્પ્રીત--ઉજ્જવલ થાય છે. સ-શુલ પરિણામવાળા થાય છે, તેની ચિત્તભૂમિકા સ્ફટિકના જેવી સ્વચ્છ તે ચાકખી થાય છે, કે જેથી તે તત્ત્વરૂપ નિર્મલ જલને ઝીલવા માટે યેાગ્ય પાત્ર (Receptacle) સદાયઃ અને છે. સારા મિત્રની સેાબતથી અવગુણ દોષ દૂર થાય છે ને સદ્ગુણ તવશ્રવણ આવે છે, તેમ આ ધર્મ સન્મિત્રની સગતિથી અશુભ આચરણુરૂપ દોષ ટળે છે તે શુભ આચરણુરૂપ સદ્ગુણુની પ્રાપ્તિ થાય છે, ચિત્ત ચામું` નિળ તે નિર્વિકાર બને છે. અને આમ ચિત્ત ચાકખુ થાય ત્યારે જ તેમાં ભક્તિ પ્રમુખ ગુણુ પરિણમે છે—કરે છે.
વૃત્તિ:-સ્થં—એમ, નારાયોઉત:-સદ્ આશયથી સંયુક્ત હાઇ, તત્ત્વથવળતસ્પરઃ-તત્ત્વશ્રવણુમાં તત્પર, આ તત્ત્વશ્રવણ-પ્રધાન એવે તે, પ્રાળો મં ધર્મ વહારેવ પ્રપદ્યતે-પ્રાણા કરતાં પરમ એવા ધર્માંતે બલથી જ માન્ય કરે છે, તેના સ્વભાવપણુાને લીધે. સ્વત એવ ( પાતાની મેળે જ ) યાગનું ઉત્થાન અને હેતુ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org