________________
દીપ્રાટિ કમ ભૂમિમાં ધબીજની સતકુમ ખેતી
( ૩૧૫ )
જો અનાય ક્ષેત્રભૂમિમાં જન્મવું થયું હાય, તે તે મનુષ્યપણું પણ અફળ જાય છે; કારણુ કે એવી અનાર્ય ભૂમિમાં ધર્મ સ ંસ્કારનું દુર્લભપણ છે, ઉલટું. ત્યાં તેા ધર્મ-સ ંસ્કાર હાય તાપણ ચાલ્યા જવાને સભવ છે, માટે ધર્મની પ્રાપ્તિમાં આ ક્ષેત્રની પણ તેટલી જ આવશ્યકતા છે. આય` ' એટલે ×સ હૅય--ત્યાગવા યાગ્ય ધમાંથી જે જલ્દી ચાલ્યા ગયેલા છે, તે માનનીય જન. હિંસા-ચારી-પરદારાગમન વગેરે અનાર્ય કાર્ય જે આચરતા નથી, અને ખાદ્યાખાદ્ય, પેયાપેય, ગમ્યાગમ્ય વગેરે વિવેક જે કરે છે, એવા સંસ્કારી આ સજ્જન જ્યાં વસે છે તે આય ક્ષેત્ર છે. આ છ પ્રકારના છે-ક્ષેત્ર આય, જાતિ મા, કુલ આ, કર્માં આર્ય, શિલ્પ આય અને ભાષા આય. પંદર ક ભૂમિએમાં જન્મેલા તેક્ષેત્ર આ છે, ઇત્યાદિ,
દેવકુરુ, ઉત્તરકુરુને બાદ કરી, પાંચ ભરત, પાંચ એરવત ને પાંચ વિદેહ-એ પંદર કાઁભૂમિ કહેવાય છે, કારણ કે સ*સાર દુર્ગાના અંત કરનારા સમ્યગ્દર્શોનજ્ઞાન–ચારિત્રરૂપ માક્ષમાના જ્ઞાતા, કત્તી ને ઉપદેષ્ટા એવા ભગવાન્ પરમિતી - કરા અત્રે ઉપજે છે. અત્રે જ જન્મેલા સિદ્ધ થાય છે, અન્યત્ર નહિ. એટલા માટે માક્ષા કર્મીની જે સિદ્ધિભૂમિએ છે, તે કર્મભૂમિ છે. જ્યાં માક્ષ માટેના પુરુષાર્થ કમ યાગ સફળ થાય છે—સિદ્ધ થાય છે, તેને ‘ કર્મ ભૂમિ ' નામ ખરાખર ઘટે છે.
પણ માવું પ્રધાન ધ’બીજરૂપ ઉત્તમ મનુષ્યપણુ મળ્યું હોય, અને ભરતક્ષેત્રાદિ કર્મ ભૂમિરૂપ આ ક્ષેત્ર પણ સાંપડયુ ડાય, છતાં એ ધર્મ બીજને વાવી, ઊગાડી, તેમાંથી સત્કમ રૂપ ખેતી ન કરે, તેને ખેડવાના પ્રયત્ન ન કરે, તેા શું કામનું ? તેવા મનુષ્યા તે ખચિત અલ્પમતિવાળા કહેવા ચૈાગ્ય છે, કારણ કે તે તેવું ઉત્તમ મનુષ્યપણું હારી જાય છે, તેના યેગ પામી ભામાર્થ આત્મકલ્યાણ સાધતા નથી, પેાતાનું કામ કાઢી લેતા નથી.
કાઇ ખીજ હાય, તેને યાગ્ય ભૂમિમાં જો વાવવામાં ન આવે, ઊગાડવામાં ન આવે, ને તેને નકામું પડયું રહેવા દેવામાં આવે, તા તે પડયુ પડયુ સડી જાય ને નાશ પામે. પણ જો તેને સુયેાગ્ય ભૂમિમાં વાગ્યુ હોય, તા તે એક બીજમાંથી લાખા, કરાડા, અખો, અસભ્ય, અનંત બીજ ઊગી નીકળે. દાખલા તરીકે-૧ડનું એક નાનું સરખું ખીજ વાવ્યું હાય, તેમાંથી મેહુ વટવૃક્ષ કાલીકૂદી નીકળે છે. તે વટવૃક્ષમાં અનંત ખીજ હાય છે, તે પ્રત્યેકમાંથી પાછા અનત ખીજ નીપજે છે. એમ અનત પરપરા ચાલ્યા જ કરે છે. તેમ
ખીજમાંથી વૃક્ષ
*
ં
આધ્યાતઃ સર્વધર્મો કૃતિ કાર્ય: ’– શ્રી શીલાંકાચાર્ય કૃત સૂયગડાંગ ટીકા.
શ્રી તત્ત્વાર્થસૂત્ર.
* " भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्त्र देवकुरूत्तरकुरुभ्यः ।
ર
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org