________________
દીમાદષ્ટિ : વિષમ કુતર્ક-ચિત્તને ભાવશરુ
(૩૫) તાપ પમાડે છે. આમ તે ભારે “વસમ” ગ્રહ છે. (૨) અથવા “ગ્રહ’ એટલે ભૂતપિશાચ-ઝોડ. જેમ કોઈને વસમું ભૂત, પિશાચ કે ઝોડ વળગ્યું હોય, તે તેનો કેડો ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાન પરેશાન કરી નાંખે, તેમ આ કુતર્કરૂપ ભૂત, પિશાચ કે ઝોડ જીવને જે વળગ્યું હોય, તો તે તેને કેડો મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં કુતરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે. આમ પણ કુતર્ક વિષમ બ્રહ” છે. (૩) અથવા “ગ્રહ” એટલે મગર, મગર જે કેઈને ગ્રહે, પકડે, તે તેની પકડમાંથી છૂટવું બહુ મુશ્કેલ-વસમું છે, તેમ કુતર્કરૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયે, તેની દાઢમાં જે ભીડા, તેને પણ તેના સકંજામાંથી છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ કુતર્ક ખરેખર ! વિષમ ગ્રહ છે.-આમ દુષ્ટ શહ, ભૂત, કે મગર– એમ ગ્રહના કેઈ પણ અર્થમાં કુતર્કને “ગ્રહ નામ આપ્યું તે યથાર્થ છે, અને તે પણ “વિષમ ગ્રહ છે, વસમો-શમાવવા વિકટ, સમ કરે-સીધે પાંસરે કરો દુર્ધટ એ છે.
આવો જીવને ગ્રહી રાખનારો, પકડી-જકડી રાખનારો કુતર્કરૂપ પાપગ્રહ, અથવા ભૂત, અથવા મગરમચ્છ, અદ્યસંવેદ્યપદને* જય થતાં, આપ આપ પોતાની પકડ મૂકી ઘે છે. જેમ ગ્રહશાંતિના પાઠથી પાપગ્રહનો ઉપદ્રવ વિરામ પામે છે, જેમ ભુવાના મંત્રપાઠથી ભૂતને આવેશ-ઝોડ ઉતરી જાય છે, જેમ મર્મસ્થળમાં બહાર આદિથી મગરની પકડ છટી જાય છે, તેમ અવેધસંવેદ્યપદના જયરૂપ ગ્રહશાંતિથી, મંત્રપાઠથી, શસ્ત્રપ્રહારથી કુતરૂપ વિષમ ગ્રહ (યથાસંભવ ત્રણે અર્થમાં) પિતાને ગ્રહ-પકડ આપોઆપ છોડી : છે.
આ કુતર્ક કે
વિશિષ્ટ છે? તે માટે કહે છે –
बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कश्चेतसो व्यक्तं भावशत्रुरनेकधा ॥ ८७ ॥
ત્તિ - વધશે -બેધને ગરૂપ,-તે યથાવસ્થિતના ઉપધાત ભાવને લીધે, રામપરા-૧મને અપાયરૂપ-હાનિ કરનાર,-અસદુ અભિનિવેશના જનકપણુ થકી. રામ-શ્રદ્ધાભંગરૂપ -આગમ અર્થની અતિપતિને લીધે, અમિમનસ્-અભિમાન કરનાર -મિથ્યાભિમાનના જનકપણાથી. એમ * “જીવમાત્ર રાશીવ ચકૂવાછરઃ |
નિવર્તિતે રાતઃ # સુતવિષમઝટૂઃ – શ્રી યશ, કૃત દ્વા. દ્વા. “નૃપતિ જીતતાં જતિએ દળ પુર ને અધિકાર.”—શ્રી મોક્ષમાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org