________________
દીપ્રાપ્તિ : બ્રહ્મયજ્ઞ-આધ્યાત્મિક ભાવયજ્ઞ
( ૩૭૩ )
અધ્યાત્મ યજ્ઞ છે, બ્રહ્મ× યજ્ઞ છે, અને તેજ પ્રશસ્ત હાઇ સ` સત્પુરુષાને સ ંમત છે. મહાત્મા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે
“ હું પા ! એવી રીતે કાઈ પેાતાના સર્વ દેાષાનું ક્ષાલન કરી નાંખે છે; કાઇ હૃદયરૂપી અરણીમાં વિચારરૂપ મંથન કરીને, અને તેને ધૈર્યરૂપ ભારથી દાખીને, તથા શાંતિરૂપ દોરીથી હચમચાવીને ગુરુવાકયરૂપ મંત્રવડે મંથન કરે છે. એવી રીતે સ વૃત્તિઓનું એકય કરીને માંથન કરવાથી ત્યાં તત્કાળ કાર્યસિદ્ધિ થાય છે. તે કાર્યસિદ્ધિ એ કે, ત્યાં તરત જ્ઞાનરૂપ અગ્નિ પ્રજ્વલિત થાય છે. અર્થાત્ પ્રથમ ઋદ્ધિસિદ્ધિના માહરૂપ ઉત્પન્ન થયેલા ધૂમાડાના લાપ થતાં અગ્નિની સૂક્ષ્મ ચિનગારી ઉત્પન્ન થાય છે. એ પછી યમનિયમના યોગે સહજ તૈયાર થયેલા મનરૂપ કાયલાની સહાયતાથી તે અગ્નિને સળગાવવામાં આવે છે. એની સાહ્યથી મેાટી જ્વાળા ઉત્પન્ન થાય છે. ત્યારપછી વાસનારૂપ સમિધાને અનેક પ્રકારના મેહરૂપ ધૃતનું લેપન કરીને તેમને બાળી નાંખવામાં આવે છે. ત્યારપછી જીવરૂપ દીક્ષિત, પ્રદીપ્ત કરેલા જ્ઞાનરૂપ અગ્નિમાં ઇંદ્રિય-કર્મની આહુતિ આપી દે છે. તે પ્રાણુકના ‘ સુવા' નામક યજ્ઞપાત્રની સહાયથી અગ્નિમાં પૂર્ણ આહુતિ કર્યા પછી અયોધરૂપ અવભ્રંથ સ્નાનને લાભ પ્રાપ્ત થાય છે; અને સંયમાગ્નિમાં ઇંદ્રિય આદિક હામદ્રવ્યેાનું હવન કરી દીધા પછી બાકી રહેલા આત્મસુખના પુરાડાશ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. ”
“ પ્રથમ વૈરાગ્યરૂપ ઈંધનની પૂર્ણતાથી ઇંદ્રિયરૂપ અગ્નિને પ્રશ્નવલિત કરીને તેમાં વિષયરૂપ દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે; ત્યાર પછી વજ્રાસનરૂપ ભૂમિકાને શુદ્ધ કરીને તેની ઉપર મૂળખ'ધ મુદ્રાના એટલે ખાંધવામાં આવે છે, અને તેની ઉપર શરીરરૂપ મંડપ ઉભું કરાય છે. તે સ્થાને ઇંદ્રિયનિગ્રહરૂપ અગ્નિના કુંડમાં ઇંદ્રિયરૂપ હામદ્રવ્યે અપને ચેાગમ ત્રવર્ડ હવન કરાય છે. એ પછી મન અને પ્રાણના નિગ્રહરૂપ હૈામદ્રયૈાની તૈયારીથી ધૂમાડા વિના જ નિર્દોષ જ્ઞાનાગ્નિને સંતુષ્ટ કરવામાં આવે છે. એવી રીતે એ સાહિત્યાને જ્ઞાનમાં અણુ કરીને, પછી તે જ્ઞાન પાતે બ્રહ્મમાં લય પામે છે, અર્થાત્
ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ सर्वाणद्रिकर्माणि प्राणकर्माणि चापरे । आत्मसंयमयोगाग्नौ जुह्यति ज्ञानदीपिते ॥ શ્રેયાન્દ્રવ્યમયાયજ્ઞાજ્ઞાનયજ્ઞઃ પરંતપ । સર્વ જૂલિનું વાર્થ જ્ઞાને સિમાવ્યતે ! 'ગીતા.
X
.
અર્થાત્——( ૧ ) જે બ્રહ્મને અપણુ કરવામાં આવે છે, તે બ્રહ્મરૂપ વિ ( ડેમ દ્રવ્ય ), બ્રહ્મ અગ્નિમાં, બ્રહ્મથી ડામવામાં આવે છે; અને બ્રહ્મ કમ' સમાધિથી તેને બ્રહ્મ પ્રત્યેજ જવાનુ છે, બ્રહ્મતેજ પામવાનું છે. ( ૨ ) ખીજાએ વળી સ* ઇંદ્રિય કર્માંના અને પ્રાણુકર્માંતે જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા આત્મસયમરૂપ યેાગ-ગ્નિમાં ડ્રામી ઘે છે. (૩) હું પર ંતપ ! દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેયસ્કર છે. હું પા ! સ‰ળ્ય સર્વાં કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org