________________
દીમાદ: અનિત્ય પુણય સામર્થથી એક દેશનાચિત્ર ભાસે !
(૪૧૫) એક છતાં તસ દેશના, શ્રેતૃભેદથી તેમ;
અચિન્હ પુણ્ય સામર્થ્યથી, ચિત્ર ભાસતી એમ. ૧૩૬ અથર–અથવા તો એની (સોની) દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિત્ય પુણ્ય સામને લીધે, તથા પ્રકારે ચિત્ર-જૂદી જૂદી અવભાસે છે.
વિવેચન અથવા તો સર્વજ્ઞોની વાણીમાં ભેદ કેમ પડે છે? એ વિરોધનો પરિહાર કરવા માટે બીજે યુક્તિ સંગત ખુલાસો અહીં કર્યો છે –એઓની દેશના એક છતાં, શ્રોતાઓના
વિભેદ કરીને, અચિનન્ય પુણ્ય સામર્થ્યના પ્રભાવને લીધે, તેવા સર્વજ્ઞ દેશના પ્રકારે ચિત્ર ભાસે છે! અર્થાત્ એ સર્વજ્ઞોના મુખવિનિર્ગમને અપેક્ષીને એક છતાં ચિત્ર એટલે કે એના મુખમાંથી નીકળી તે અપેક્ષાએ તો તેઓની દેશના ભાસે ! એક છે, છતાં તથાભવ્યત્વના ભેદથી શ્રોતાઓના ભેદને લીધે તે ચિત્ર
ભાસે છે! આમ તે સર્વજ્ઞોના મુખમાંથી કરેલી વાણું તે એક જ પ્રકારની છે, પરંતુ શ્રોતાઓમાં તથાભવ્યત્વને ભેદ હોય છે, જૂદી જૂદી ભવ્યતા-યેગ્યતા હોય છે, એટલે શ્રોતાઓનો ભેદ પડે છે, તેથી કરીને તે સર્વજ્ઞવાણુ એ એના અચિત્ય પુણ્ય પ્રભાવથી તે તે શ્રોતાને ચિત્ર-જૂદી જૂદી પ્રતિભાસે છે ! એટલે પોતપોતાની ભવ્યતા પ્રમાણે પ્રત્યેક શ્રોતા સર્વજ્ઞવાણુને પિતાને ઉપકારી એવી અનુકૂળ અપેક્ષામાં સમજી જાય છે, પિતપતાને કલ્યાણકારી અનુકૂળ અર્થ માં ગ્રહણ કરી લે છે, એટલે પ્રત્યેક સાંભળનાર જાણે એમજ સમજે કે ભગવાન આ જાણે મને જ ઉદ્દેશીને કહી રહ્યા છે! એમx કહેવાય છે કે સમવસરણમાં બિરાજી ભગવાન તીર્થકર સર્વજ્ઞદેવ દેશના આપે છે, ત્યારે પશુ-પક્ષી, મનુષાદિ સર્વ કઈ પોતપોતાની ભાષામાં તેને ભાવ સમજી જાય છે, તેને અર્થ ગ્રહણ કરી લે છે! આ અદ્દભુત સર્વજ્ઞને વચનાતિશય હોય છે, તે એ જ પરમાર્થ સૂચવે છે.
અને આમ એક વાણું પણ અનેકરૂપે-ચિત્રરૂપે ભાસ્યમાન થાય છે, તે ભગવાન સર્વજ્ઞના અચિન્ય પુણ્ય સામર્થ્યને જ પ્રભાવ છે. કારણ કે “સવિ જીવ કરૂં શાસનરસી” એવી પરમ ઉદાત્ત પર પકાર ભાવનાના બલથી, પરોપદેશના કારણે કરી, તેઓએ મહાપુણ્યસંભાર સંચિત કર્યો હતો. તે પુણ્યના પરિપાકવશે કરીને આ ચમત્કારકારી અતિશયવંત મહાપ્રભાવ તેઓને વર્તે છે! જેમ મેઘવૃષ્ટિ તે એક જ હોય છે, પણ ભૂમિ પર પડતાં, તે તે ભૂમિના આકાર પ્રમાણે જૂદા જૂદા વહેળા વહે છે, તેમ આ સર્વએ વષોવેલ બેધધારામય ઉપદેશવૃષ્ટિ એક જ પ્રકારની છે, છતાં ભિન્ન ભિન્ન શ્રોતા પાત્રની x “ तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् ।
વચ્ચે વચનં ઘમઘોષ – શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત વિતરાગસ્તવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org