________________
( ૩૯૦ )
રાગસિમુચ્ચય
અ અને અસમાહથી ઉપજતા એવા તે જ ક્રમે, એકાંત પરિશુદ્ધિને લીધે, સંસારાતીત–પર અર્થ પ્રત્યે ગમન કરનારાઓને ( પરતત્ત્વવેદીને ) શીઘ્ર નિષ્ણુ લ
દેનારા હાય છે.
વિવેચન
અસ માહથી ઉપજેલા એવા કમાં, એકાંત પરિશુદ્ધિને લીધે, ભવાતીત-સંસારાતીત અગાસીઓને શીઘ્ર નિર્વાણું ફૂલ આપનારા એવા હાય છે.
ઉપરમાં કહ્યા પ્રમાણે સઅનુષ્ઠાન સહિત જે જ્ઞાન તે અસંમાહ કહેવાય છે. એવા અસમાહથી એટલે કે સદ્અનુષ્ઠાનયુક્ત જ્ઞાનથી જે કર્મો કરવામાં આવે છે, તે શીઘ્ર નિર્વાણુકુલ આપે છે; એમાં કાળક્ષેપ કે વિલંબ થતા નથી, કારણ અસમેાહ મ કે અત્રે એકાંત પરિશુદ્ધિ હોય છે, પરિપાકવશે કરીને સર્વથા શુદ્ધિ શીઘ્ર મેાક્ષદાયી હૈાય છે. જેમ સુવર્ણ ને અગ્નિથી તપાવતાં તપાવતાં મેલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે ને છેવટે પરિપાક થતાં શુદ્ધ સુવર્ણ ઉત્તીર્ણ થાય છે; તેમ અત્રે પણ ચેગાનલથી તપાવતાં તપાવતાં આત્માની ક`મલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે, અને છેવટે શુદ્ધિના પરિપાક થતાં શુદ્ધ આત્મારૂપ સુત્રણ જ નિષ્પન્ન થાય છે. અને આમ જયારે આત્માની એકાંત પરિશુદ્ધિ થઇ, એટલે પછી મેાક્ષલને આવતાં વાર શી ? આત્મા શુદ્ધોપયેાગવત થયા એટલે મેક્ષ હથેળીમાં જ છે, કારણ કે ‘જે શુદ્દોપયેાગવત છે, તેના આવરણુ-અંતરાય ને મેહુરજ દૂર થઇ જતાં, તે સ્વયમેવ પ્રગટ આત્મારૂપ-સ્વયંભૂ થઇ, જ્ઞેયમાત્રના પારને પામે છે, અર્થાત્ કૈવલજ્ઞાન પામે છે. ' તે આ પ્રકારે જે ચૈતન્યપરિણામરૂપ લક્ષણવાળા ઉપયાગવડે કરીને યથાશક્તિ વિશુદ્ધ થઇને વર્તે છે, તેની વિશિષ્ટ વિશુદ્ધિ શક્તિ પદે પદે ઉભેદ પામતી જાય છે-ખૂલતી જાય છે. એટલે તેની અનાદિની ખંધાયેલી અતિ ઢ માહુગ્રંથિ ઉદ્ભથિત થાય છે-ઉકેલાઇ જાય છે, અને તે અત્ય ંત નિર્વિકાર ચૈતન્યરૂપ થાય છે. એટલે પછી તેના સમસ્ત જ્ઞાનાવરણુ, દર્શનાવરણ ને અંતરાય સર્વથા દૂર થાય છે. અને આમ નિપ્રતિઘ-અપ્રતિહત આત્મશક્તિ ઉદ્ભસિત થતાં, સ્વયમેવ પ્રગટ આત્મારૂપ થઇ જ્ઞેયમાત્રના અંતને પામે છે, ' કેવલજ્ઞાન પામે છે. આમ ઉપયાગની એકાંત પરિશુદ્ધિ થકી યાત્ મેાક્ષ પ્રાપ્ત થાય છે.
66
X उवओगविसुद्धो जो विगदावरणंतरायमोहरओ ।
በ
""
મૂદ્દો સચમેવારા નાર્નાર્ પર ચમૂવાળું ”.--શ્રી કુંદકુંદાચાર્ય છકૃત પ્રવચનસાર. यो हि नाम चैतन्यपरिणामलक्षणेनोपयोगेन यथाशक्ति विशुद्धो भूत्वा वर्तते स खलु प्रतिपदमुद्भिद्यमानविशिष्टविशुद्धिशक्तिरुद्रन्थितासंसारबद्ध दृढतर मोहग्रन्थितयात्यन्तनिर्विकारचैतन्यो निरस्त समस्तज्ञानदर्शनावरणान्तरायो निःप्रतिघविजृम्भितात्मशक्तिश्च સ્વયમેવ ભૂતો શેવમાવન્નાનામતમાોર્રાતિ । ’-શ્રી અમૃતચદ્રાચાય જી કૃત પ્રવચનસારવૃત્તિ.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org