________________
( ૩૯૬ )
યાગદષ્ટિસસુશ્ર્ચય ત્યારે ભગવાન્ તેના જવાબ આપે છે કે-જેને આવા પ્રશ્નને અવકાશ છે એવા હૈ આનંદઘન ! હારા આત્માને ધન્ય છે! તુ મનમાં ધીરજ ધરીને સાંભળ ! હું તને શાંતિસ્વરૂપ જેમ પ્રતિભાસ્યું છે તેમ કહુ છું:
“ ધન્ય તું આતમ જેહને, એહવા પ્રશ્ન ધીરજ મન ધરી સાંભળેા, કહું શાંતિ
અવકાશ હૈ; પ્રતિભાસ રે...શાંતિ॰ ”
૧. અવિશુદ્ધ ને સુવિશુદ્ધ જે જે ભાવે ભગવાન્ જિનવરે-પરમ વીતરાગદેવે કહ્યા છે, તે તેમજ અવિતથ્ય અર્થાત્ અત્યંત સાચા જાણીને સત્ત્વે, શ્રદ્ધે, હૃઢ આત્મપ્રતીતિથી માન્ય કરે, તે શાંતિપત્તની પ્રથમ સેવા છે, શાંતિમાનું પ્રથમ પદ-પગથિયું છે.
૨. અને આગમના પરમાર્થ રહસ્યને ધારણ કરનારા, સમ્યક્ત્વવત અર્થાત આત્મ જ્ઞાની, સારભૂત એવી સ*વર ક્રિયા કરનારા, જ્ઞાનીએના સનાતન માક્ષમાર્ગીના સંપ્રદાયને અનુસરનારા, સદાય અવચક, સર્વથા ઋજી–સરલ, અને શુદ્ધ આત્માનુભવના આધારરૂપ, એવા સદ્ગુરુનુ જે સેવન તે શાંતિપદની સેવાનું પરમ અવલંબન છે. તેમજ અન્ય પણ શુદ્દે આલેખન આદરવા ને ખીજી બધી જ જાલ છેાડી દેવી, તથા સર્વ તામસી વૃત્તિએ પરિહરી સુંદર સાત્ત્વિકી વૃત્તિએ ભજવી,-એ શાંતિ સ્વરૂપને પામવાના માર્ગ છે.
Jain Education International
“ ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અવિન્થ સદ્દે, પ્રથમ એ શાંતિપદ સેવ રૈ....શાંતિ આગમધર ગુરુ સમક્રિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે...શાંતિ શુદ્ધ આલેખન આદ, તજી અવર જ જાલ ૨; તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્ત્વિકી શાલ રૈ....શાંતિભું ’
૩. તેમજ-જેમાં ફુલના વિસવાદ છે નહિં, અચૂકપણે જે ઇષ્ટ મેાક્ષફલ આપે જ છે; જેમાં શબ્દ છે તે ખરાખર અર્થ સાથે સંબંધ-સુમેળ ધરાવે છે, અર્થાત્ શબ્દનયે ખરેખરા પરમાર્થ અર્થાંમાં તે તે સત્ સાધન સેવાય છે-પ્રયેાજાય છે; અને જેમાં સકલ નયવાદ વ્યાપી રહે છે, અર્થાત્ સ` નય જેમાં અવિધી-ખવિસ વાદીપણે એક પરમાર્થ સાધકપણે પ્રવૃત્ત છે; એવા શિવસાધનની-સમ્યગ્દર્શનાદિ મેાક્ષસાધનની સંધિ કરવી, એવા સમ્યક્ મેાક્ષસાધન જોડવા–પ્રયે જવા, તે શિવસ્વરૂપ-મેાક્ષસ્વરૂપ પરમ શાંતિમાના શ્રેષ્ઠ ઉપાય છે. ફુલ વિસંવાદ જેહમાં નહિં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નચવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રૈ....શાંતિ ”
et
૪. આત્મપદાથ ને વરાધ ન આવે એવે વિધિ-પ્રતિષેધ કરી, મહાજને ગ્રહેલે એવા આત્માના ગ્રહવિધિ આદરવા, એ આગમમાં કહેàા શાંતિમાગ ના આધ-ઉપદેશ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org