________________
દીમાદિ : શિષ્યહિતાર્થે દ્રવ્યપ્રધાન-પર્યાયપ્રધાન દેશના
અ—પરંતુ એએની ચિત્ર-જૂદા જૂદા પ્રકારની દેશના તા શિષ્યાના આનુગુણ્યથી અનુકૂળપણાથી હાય; કારણ કે આ મહાત્માએ ભવ્યાધિના ભિષવરા છે.
વિવેચન
“ જે ગાયા તે સઘળે એક, સકલ દર્શને એજ વિવેક,
સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ’શ્રીમદ્ રાજચ
ચિત્ર દેશના એહની, શિષ્ય આનુગણ્ય કાજ; કારણ એહુ મહાત્મ તા, ભવ્યાધિ વૈદ્યરાજ. ૧૩૪
ત્યારે હવે પ્રશ્ન ઊઠે છે કે જો ઉપરમાં પ્રતિપાદન કર્યું. તેમ સર્વજ્ઞાન અભેદ છે, તા પછી એએની દેશના ચિત્ર-વિચિત્ર કેમ છે? જૂદા જૂદા પ્રકારની કેમ છે? તેના અહીં જવાબ આપ્યા છે કે આ કપિલ, બુદ્ધ આદિ સ`જ્ઞાની દેશના જે ગાયા તે તથાપ્રકારના શિષ્યાના આનુગુણ્યકી-અનુકૂળપણાથકી ચિત્ર એટલે સઘળે એક ’કે જૂદા જૂદા પ્રકારની હાવી સંભવે છે; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષા છે, સંસાર રાગના વૈદ્યરાજો છે.
કપિલ, સુગત-યુદ્ધ આદિને તે તે દČનવાદીએ સર્વજ્ઞ માને છે, પણ તેઓની દેશનામાં-ઉપદેશપદ્ધતિમાં ભેદ પડે છે, તેનુ શું કારણ ? તેનુ યુક્તિસંગત સમાધાન અત્ર મહાનુભાવ શાસ્ત્રકાર મહર્ષિએ આપ્યુ છે. અને તે એ છે કે-જેવા ‘સમજાવ્યાની જેવા શિષ્યરૂપપાત્ર વિશેષ હાય, તેવા તેવા તેને અનુકૂળ પડેશૈલી કરી’ માફક આવે, તેના આત્માને ગુણુ કરે, એવે ખેાધ કરવા, ઉપદેશ કરવા યેાગ્ય જાણી, તે તે સર્વજ્ઞાએ તેમ કર્યું છે. એટલે કે તથાવિધ શિષ્ય વિશેષના આનુગુણ્યથી, તેને જેમ ગુણ ઉપજે તેમ, તેના આત્માનું જે રીતે કલ્યાણ થાય તે રીતે, તેઓએ તેને વિવિધ પ્રકારે ‘ સમજાવ્યાની શૈલી કરી ’ છે. પાત્રવિશેષને લક્ષમાં લઇ કાઈ પણ પ્રકારે શિષ્યને ઠેકાણે આણુવા-સ્વસ્થાને લાવે−‘સમજાવવા, ’ એ જ તેના એકાંત હિત હેતુ હાઇ, તેઓની દેશના શૈકી જૂદી પડે છે. દાખલા તરિકે
દ્રવ્યપ્રધાન દેશના
( ૪૦૯ )
કાઇ અનિત્યવાદી શિષ્ય એમ કડે કે-આ દેહાદિ અનિત્ય છે, જગતમાં વસ્તુમાત્ર ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તેમ આ આત્મા પણ અનિત્ય છે, તે પછી આ ધમ–માક્ષ આફ્રિકાના માટે ? ને શા માટે કરવા ? એમ અનિત્યપણાથી ભીરુ હાય, ડરતા હાય, તેવા શિષ્યને મેધ કરવાના હોય-સમજાવવાને હાય, ત્યારે તેઓએ પર્યાયને ગૌણ કરી, દ્રશ્યપ્રધાન દેશના દીધી કે“અહા ભવ્ય ! પ્રત્યેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, તેમ આ આત્મા પણુ
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org