________________
દીપ્રાણિ અતીન્દ્રિય અર્થ સતશ્રાદ્ધ શીલવાન યેગી જાણે
(૩૪૯)
છે, અને તથારૂપ અનુભવ કરી પોતે સહજ આત્મસ્વરૂપ એવા સાક્ષાત્ “પ્રભુ” બન્યા છે, અને જેવું આત્મસ્વરૂપ તેમણે દીઠું તેવું યથાર્થ પણે તેમણે કહી દેખાડયું છે. એટલે આવા
- આત્મદ્રષ્ટા નિર્દોષ આત્માનભવી પ્રાપ્ત પુરુષ આ બાબતમાં પ્રમાણભૂત છે, આમ છે, પરમ વિશ્વાસ કરવા ગ્ય છે. લેકવ્યવહારમાં પણ જેમ કોઈ સાચા પ્રમાણિક મનુષ્યનો લોકે વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખે, તેમ પરમાર્થમાં પણ આ સાચા પ્રમાણિક સપુરુષ વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખવા યોગ્ય છે, “તહરિ' કરવા યોગ્ય છે. પરમ તવંદણા શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાખ્યું છે કે –
“તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ?
નિર્દોષ નરનું કથન માને તેહ જેણે અનુભવ્યું.”—માક્ષમાળા પાઠ ૬૭ અને આમ પણ તે જ કે જેના દોષ ને આવરણ ટળ્યા હોય. જેના રાગ-દ્વેષમોહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ “આત” હોવા ગ્ય છે.
કારણ કે જ્ઞાનને આવરણ હેય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન “આસ કેણુ?” અસત્ય પણ હોય, ને તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિં. અને રાગ
શ્રેષ-મહાદિ હોય તો તેથી પણ અસત્ય વદવાનો પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હાઈ વિશ્વાસપાત્ર હોય–આસ હોય. એટલે જે કઈ સર્વજ્ઞ વિતરાગ હોય તે જ આત છે, ને તેનું વચન જ આપ્ત છે, અર્થાત્ પરમ પ્રમાણભૂત હેઈ પરમ વિશ્વાસપાત્ર છે. અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. ઉપસંહાર કરતાં કહે છે–
एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः।। जानात्यतीन्द्रियानांस्तथा चाह महामतिः ॥१०॥
વ્રુત્તિઃ-gવસ્ત્રધાન -આ આગમપ્રધાન, નદબ્રાદ્ધ-સતશ્રાદ્ધ, સત બહાવંત પ્રાજ્ઞ, ણીઢવાનશીલવાન, પરદ્રોહથી વિરતિમાન, ચાતપુર –ોગતત્પર, સદા તેમાં અભિયા-ત૫ર, એવા પ્રકારને હેઇ, જ્ઞાનાયતીન્દ્રિયાનન-અતીન્દ્રિય અર્થોને, ધર્માદિને જાણે છે, તથા જાદ માનતિ --અને તેવા પ્રકારે મહામતિએ પતંજલિએ કહ્યું છે –
* “રોકવાયોનિર્વિવાદસ્યતરાયનાતા. क्वचिद्यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥"
–સમંતભદ્રાચાર્યજીકૃત આપ્તમીમાંસા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org