________________
દીપ્રાદષ્ટિ ભક્તિના બે પ્રકાર-ચિત્ર અને અચિવ
( ૩૬૫) પિતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચાર પાળતા હોય, નાના પ્રકારના અનુષ્ઠાન આદરતા હોય, પોતાની ઉંચી નીચી આત્મદશા અનુસાર વિવિધ રીતે તે પ્રભુને ભજતા હોય, પણ તે ઉપાસ્ય-આરાધ્ય પ્રભુ જે એક જ છે તો તેના ઉપાસકો-આરાધકે પણ એક રૂપ જ છે.
ચિત્ર અચિત્ર દેવભક્તિ વિભાગ શાસ્ત્રગર્ભ જ (શાસ્ત્રમાં કહેલી બીજી ઉપયરિ-યુક્તિ કહે છે –
चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥ ચિત્ર અચિત્ર વિભાગથી, ભક્તિ દેવની જેહ;
સગ શાસે વર્ણવી, તેથી પણ સ્થિત એહ. ૧૧૦. અર્થ –અને દેવ પ્રત્યેની ભક્તિ, ચિત્ર અને અચિત્ર એ બે વિભાગથી સાગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે,-તે ઉપરથી પણ આ (જે કહ્યું તે) એમ જ સ્થિત છે.
વિવેચન
ઉપરમાં જે કહ્યું કે સર્વજ્ઞનું એકપણું છે, તેનું સમર્થન કરવા માટે શાસ્ત્રોકત બીજી યુક્તિ અહીં કહી છે-અધ્યાત્મ વિષયનું ચિંતન કરનારા સગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે-લોકપાલ, મુક્ત વગેરે દેવની ભકિતના બે સ્પષ્ટ વિભાગ પડે છે -(૧) ચિત્ર એટલે ભિન્ન, જૂદા જૂદા પ્રકારની, (૨) અચિત્ર એટલે અભિન્ન અથવા જૂદા
જૂદા પ્રકારની નહિં તે. આ સતશાસ્ત્રની પુષ્ટિ ઉપરથી પણ, પ્રસ્તુત સર્વજ્ઞ ને તેના ભક્તોની એકતા છે, તે એમ જ સ્થિત છે, એમ જ સંસિદ્ધ થાય છે. નહિં સર્વજ્ઞ પૂજૂઆ, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ-મન- ”—. સજઝાય -૧૪
આજ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે –
વૃત્તિ - ચિત્રાચિત્રવિમાન-ચિત્ર-અચિત્ર વિભાગથી,-- જેનું લક્ષણ કહેવામાં આવશે, ચઅને જે, તેy afીતા-દે પ્રત્યે, લેકપાલ-મુક્ત આદિ દેવો પ્રત્યે વર્ણવવામાં આવી છે, માભક્તિ, સોરાપુ-સગશાસ્ત્રોમાં, સર્વ અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં, તો તે કારણ થકી પણ, gafમ રિતિકૂ-આ પ્રસ્તુત એમ સ્થિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org