________________
દીમામિ તક દૂષણાભાસપ્રધાન
પ્રતીતિ-ફલ બાધિત આ, જાતિપ્રાય સહુ જપ; જ્યમ ‘ હાથી હણો કહ્યું, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ. ૯૧.
અઃ—અને પ્રતીતિલથી માધિત એવા આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–દૂષણાભાસપ્રધાન છે. ‘ હાથી મારી નાંખશે ' એવુ' કહ્યું, હાથી પામેલાને-પાસે રહેલાને હણુશે ? કે નહિ' પામેલાને-દૂર રહેલાને હુણશે ?-એવા વિકલ્પની જેમ,
વિવેચન
અને જે આ સર્વ કુતર્ક છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણાભાસપ્રધાન છે. જયાં હૈાય ત્યાં દૃષણાભાસ શેાધી કાઢવું એ એનું કામ છે ! દૂષણ નહિ –પણ દૂષણ જેવા આભાસ આપતુ, દૂષણ જેવુ દેખાતુ કંઇ પણ છિદ્ર શેાધી કાઢવું એ કુતર્કનું કામ છે ! ‘દૂધમાંથી પેારા કાઢવા જેવું છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેાધી કાઢવુ એ ખલ કુતર્કનુ` કુશલપણું છે !
'
( ૩૩૫ )
" वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुदभावनम् । दूषणं निरवद्ये तु दूषणाभासनामकम् ॥
59
શ્રી સિદ્ધસેનદ્વિવાકરકૃત ન્યાયાવતાર
આવા આ કુતર્ક પ્રતીતિથી અને ફલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્ક થી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતા નથી, સદા સંશયાત્મકતા જ રહે છે, ને ‘સંશયાત્મા વિનતિ’સંશયી જીવ વિનાશ પામે છે. તેમજ તેથી કાંઈ ફૂલ પ્રત્યેાજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાફોડ થાય છે. એ માટે અત્રે રમૂજી દૃષ્ટાંત રજૂ કર્યું છે કે-હાથી મારી નાંખશે એમ મહાવતે કહ્યું, હાથી પાસે રહેલાને હણે ? કે દૂર રહેલાને હશે ? એવા વિકલ્પ જેમ કેાઇ ઠેર-જડ કરે, તેની જેમ અત્રે ‘દૂર નિકટ હાથી હણેજી, યમ એ મર્ડર વિચાર. ' આ દૃષ્ટાંતના સાર
સમજવાનુ છે. આ પ્રમાણે:
,
કુતર્ક પ્રતીતિફેલ બાધિત
ક્રાઇ તૈયાયિક છાત્ર ( વિદ્યાર્થી ) કયાંકથી આવ્યા. અશ-તિરકુશ થઇ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કાઇએ બૂમ મારી · અરે ! અરે ! જલ્દી દૂર ખસી જા ! ( નહિં તેા ) હાથી મારી નાંખશે. ’ એટલે તેવા પ્રકારે જેતે ન્યાયશાસ્ત્ર પરિષ્કૃત હેાતુ-જે ભણ્યા પણુ ગણ્યા ન્હાતા એવા તેણે કહ્યું૨૨ ! બાર! આમ યુક્તિબાહ્ય ક્રમ પ્રલપે છે? કારણુ કે, શું આ પ્રાપ્તને હણે છે? કે અપ્રાપ્તને આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિના ( મરણને ) પ્રસ`ગ છે,-પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે, ત્યાં તો તેને હાથીએ ઘો-પકડ્યો. તેને માંડ માંડ મ્હાવતે મૂકાયેા.
Jain Education International
જાતિપ્રાયતા તેમ સત્ર ભિન્ન અથ ગ્રહણુ સ્વભાવવાળા સવેદનના વેદનમાં હોય છે;–તગત (તેમાં પ્રાપ્ત થતા આકારરૂપ વિકલ્પનના એ પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચવામાં આળ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org