________________
દીપ્રાદષ્ટિ સમારે પરૂપ અઘસવેદ્ય પદ
(૨૩) વિકલ્પરૂપ છે. પણ “અવેદ્ય ’માં તો તેવા પ્રકારનું ભાવગીગમ્ય એવું કોઈ પણ સામાન્ય સંવેદન-દર્શન હેતું નથી. તેથી જ તેને “અદ્ય” નામ આપ્યું છે.
અથવા બીજી રીતે ઘટાવીએ તે ભાવગીઓની સામાન્યપણે પોતપોતાની આત્મદશા અનુસાર જૂદી જૂદી સમાન કક્ષાઓ હોય છે, કે જેમાં સામાન્યપણે વસ્તુ સ્થિતિ પ્રમાણે અમુક વસ્તુનું અમુક પ્રકારનું સમાન સંવેદન, દર્શન, અનુભવન હોય છે. પણ આ ‘અદ્ય’માં તો એવી કોઈ સમષ્ટિની કક્ષાના સમાન સંવેદન પરિણામની ઉપપત્તિ થતી નથી, “અવેદ્ય” એવી કઈ જઘન્ય ગકટિમાં પણ આવતું નથી–પ્રાપ્ત થતું નથી, એટલે જ એને “અ ” કહ્યું છે.
સંવેદ્ય એટલે એવું અને જ્યાં સંવેદાય છે, જણાય છે, અનુભવાય છે તે. અત્રે મિથ્યાત્વને સદ્દભાવ હોવાથી જ્ઞાન અજ્ઞાનરૂપ જ હોય છે. એટલે તે અજ્ઞાનનું આવરણ
જેટલું ખસ્યું હોય, તેટલા પશમ પ્રમાણે ઉપપ્પવરૂપ-વિપર્યાસરૂપઅજ્ઞાનરૂપ ગડબડગોટાળારૂપ નિશ્ચયબુદ્ધિથી જે અજ્ઞાનરૂપ જ્ઞાન-જાણપણું મિથ્યા સંવેદન અત્રે થાય છે, તે મૃગતૃષ્ણ જેવું ખોટું હોય છે. મૃગતૃષ્ણા (ઝાંઝવાનું
જલ) જેમ જૂઠી હોય છે, મિથ્યા હોય છે, તેમ આ અવેદ્યસંવેદન પણ જૂઠું છે, મિથ્યા છે, કારણ કે મિથ્યાભાસરૂપ બેટા ઝાંઝવાના પાણીને સાચા માનવારૂપ મિથ્યા ભ્રાંતિ–ભ્રમણ અહીં હોય છે. પરમ તાવિકશેખર શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્યજી કહે છે કે –
અજ્ઞાનથી મૃગતૃષ્ણને-ઝાંઝવાના જલને જલબુદ્ધિથી પીવાને મૃગલાઓ દોડે છે, અજ્ઞાનથી અંધકારમાં રજાને વિષે સર્ષની બ્રાંતિથી લેકે ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પચકના કરવાવડે કરીને આ (આત્મા), પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં, વાયુથી જેમાં તરંગ ઊઠે છે એવા સમુદ્રની પેઠે, કર્તા થઈ આકુલ બને છે”.
આવા અજ્ઞાનથી ઝાંઝવાના જલ જેવું મિથ્યાભાસરૂપ સંવેદન જ્યાં થાય છે, તે અવેદ્યસંવેદ્ય પદ છે, અને વાસ્તવિક રીતે તો તે ઉપર કહ્યું તેમ ‘પદ” નામને પણ
ગ્ય નથી. આવું આ અદ્યસંવેદ્ય પદ ભવાભિનંદી જીવને હોય છે. ભવાભિનંદી એટલે ભવને-સંસારને અભિનંદના, સંસારને પ્રશંસનારો-વખાણનારો, સંસારથી રાચનાર, સંસારમાં રચ્યાપચ્યા રહેનારો, સંસાર જેને મીઠે લાગે છે (Hails) એ વિષયષાયને કીડે, શુદ્ર જતુ આનું લક્ષણ હવે પછી કહેશે.
“અજ્ઞાનાત્કૃuિriાં રવિણા ઘાઘતિ ઘઉં ઝુજારા अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रजौ जनाः ॥ अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् । શુદ્ધશાનમથક વચમમી વર્ગમવંચાવુરા: ” શ્રી સમયસારકલશ, ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org