________________
દીપ્રાયષ્ટિ : ભવાભિનદીના લક્ષણ
ક્ષુદ્ર લાભ દીન મત્સરી, શશ્ન તેમજ ભયવત ભાભિન'દી અજ્ઞ ને, આર્ભ ફળવત. ૭૬.
અ:—ક્ષુદ્ર, લેાભી, દીન, મત્સરવત, ભયવાળા, શ, અજ્ઞાની એવા ભવાભિનંદી નિષ્કુલ આરભથી સંયુક્ત હાય છે,
( ૨૯૫ )
વિવેચન
સંસારમાં રાચનારા-રચ્ચેાપચ્યા રહેનારા ભવાભિનદી જીવ કેવા હાય ? તેના મુખ્ય લક્ષણ અહીં સૂચવ્યા છે:
તે ક્ષુદ્ર એટલે કે કુપણું, પામર, તુચ્છ હોય છે; કારણ કે તુચ્છ-પામર સાંસારિક વિષયને તે બહુમાનનારા હાઇ, તેના આદર્શો ને વિચારણાઓ પણ તુચ્છ, પામર, કસ જેવા અનુદાર ને છીંછરા હોય છે; એટલે તે પેાતે પશુ તેવા પામર, તુચ્છ, ક્ષુદ્રવૃત્તિવાળા હાય છે. તુચ્છ, ક્ષુદ્ર, ક્ષણિક સાંસારિક લાભથી તે મલકાઈ જાય છે, હર્ષાવેશમાં આવી કાકીડાની જેમ નાચવા કૂદવા મંડી જઇ પેાતાની પામરતાનું પ્રદર્શન (Vanity fair) કરે છે! અને રખેને તે ચાલ્યેા જશે એમ જાણી તેને કૃપણની જેમ સાચવી રાખવા મથે છે ! પણ આત્માની અનંત ગુણસ'પત્તિનું તેને ભાન પણ નથી !
ક્ષુદ્ર-લાલી
તે લાભરતિ-લાલી હોય છે. તે સદાય લાભમાં રતિ-પ્રીતિવાળા હાય છે, એટલે કે મને લાભ સદાય મળ્યા કરા એવા તે લેાભી-લાલચુ હાય છે. પાંચ મળે તેા પચીશ, પચીશ મળે તા સા, સા મળે તેા હજાર, હજાર મળે તા લાખ, લાખ મળે તેા ક્રોડ, ફ્રોડ મળે તેા અબજ,-એમ ઉત્તરાત્તર તેના લાભનુ પ્રમાણ વધતુ જાય છે. • દીનતાઈ હાય ત્યારે તે પટેલાઇ ઇચ્છે છે, પટેલાઇ મળે એટલે તે શેઠાઇ ઇચ્છે છે, શેઠાઇ મળે એટલે મત્રિતાઇ ઇચ્છે છે, મત્રિતાઇ મળે એટલે નૃપતાઇ (રાજાપણું) ઇચ્છે છે, નૃપતાઇ મળે એટલે દેવતાઇ ઇચ્છે છે, દેવતાઇ મળે એટલે ઇંદ્રતાઇ ઇચ્છે છે. ' એમ તેના લેાભને ચાલ નથી. જેમ લાભ વધે તેમ લેાભ વધતા જાય છે.
"
અને આવે! લેાભી-લાલચુ ઢાવાથો તે ચાંચાશીલ એટલે કે યાચના કરવાના સ્વભાવવાળા, માગણુવૃત્તિવાળા ભીખારી હોય છે, કારણ કે સાંસારિક વિષયની ભૂખથી પીડાતા હાઇ, તે ભૂખ ભાંગવાને માટે વિષય બુભુક્ષાને ટાળવાને માટે તે ‘નિપુણ્યક રક’
Jain Education International
દુ:ખીએ, ( એટલે કે બીજાનું ભલુ` દેખીને દુ:ખી થનારા ). મથવાન્--ભયવાન, નિય ભીત, સદા ડરનારા, ચક:-શઠ, માયાવી, કપટી, અજ્ઞ-અજ્ઞાની, મુખ, મમિનન્ટ્રી-ભાભિનંદી, સંસાર બહુમાની, સંસારને બહુ માનનારા, સ્વાર્-એવા હોય તે, નિષ્ઠા,મસંગતઃ-નિલ આરંભથી સંગતસયુક્ત હાય,સત્ર અતત્ત્વાભિનિવેશને લીધે.
For Private & Personal Use Only
www.jainelibrary.org