________________
દીપ્રાદષ્ટિ અજ્ઞાનરૂપ અદ્યસંવેદ્ય ભવાભિનંદીને
(૨૯)
પ્રભુ મુદ્રાને રોગ પ્રભુ પ્રભુતા લખેડ લાલ. દ્રવ્ય તણે સાધમ્ય સ્વ સંપત્તિ ઓળખે છે , ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે.... , , રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે હો લાલો દીઠે.”—શ્રી દેવચંદ્રજી.
આમ આત્મસ્વરૂપનું ભાન થતાં પરભાવ પ્રવૃત્તિ ઘટે છે, ને સ્વભાવ પ્રવૃત્તિ વધે છે, એટલે સ્ત્રી આદિ સમસ્ત પરભાવ હેય છે ત્યાગવા યોગ્ય છે, અને એક શુદ્ધ આત્મભાવ જ
આદેય છે–ગ્રહણ કરવા યોગ્ય છે, એવો નિશ્ચલ નિશ્ચયરૂપ વિવેક “આત્મગ્રાહક આત્મામાં થાય છે. તેથી કરીને ખરેખરા ભાવથી આ જીવના દેશથયે ટળે પર વિરતિ, સર્વવિરતિ આદિ પરિણામ અવશ્ય ઉપજે છે. અને આ ગ્રહણુતા સમસ્તની પરમ રહસ્યભૂત મુખ્ય ચાવી (Master-Key) આ છે કે
આત્માને ગ્રાહક થાય એટલે પરનું ગ્રહણુપણું એની મેળે છૂટી જાય છે, તવને ભેગી થાય એટલે પરનું ભેગ્યપણું આપોઆપ ટળે છે.
* આત્મગ્રાહક થયે ટળે પરગ્રહણતા,
તભાગી થયે ટળે પરોગ્યતા.” ધર્મ શ્રી દેવચંદ્રજી આ ઉપરથી તાત્પર્ય એ છે કે-ક્ષાયિક સમ્યગૃષ્ટિપણે એ જ નિશ્ચય વેધસંઘ પદ છે, એ જ સાચું સમકિત, પારમાર્થિક સમ્યગુદર્શન છે. એ “પદની પ્રાપ્તિ વિના વ્યવહાર સમ્યગદર્શન માત્રથી પોતાનું સમકિતીપણું માની બેસનારા ભ્રાંતિમાં રમે છે, અને તેવી ભ્રાંતિથી આગળ આધ્યાત્મિક પ્રગતિ કરતાં અટકે છે. પણ જે વ્યવહાર સમ્યગુદર્શન માત્રથી સંતોષ ન માનતાં, નિશ્ચય સમ્યગદર્શનને નિરંતર લક્ષ રાખીવેવસંવેદ્ય પદને ઝંખતા રહી તેની પ્રાપ્તિ વિના જપતા નથી, તે અવશ્ય આધ્યાત્મિક પ્રગતિ કરતા રહે છે. એ આ ઉપરથી સહેજે સમજાય છે.
તિ વેવસંવેદપરાધિal. I
અવેધસંવેદ્ય પદ અધિકાર તેનાથી અન્ય કહે છે –
अवेद्यसंवेद्यपदं विपरीतमतो मतम् ।
भवाभिनन्दिविषयं समारोपसमाकुलम् ॥ ७५॥ વૃત્તિ – વલંદા વિરત-અસંવેદ્ય પદ વિપરીત, સતો-આનાથી, આ વેવસંવેદ્ય પદથી, મત-મત છે, ઇષ્ટ છે, માનેલું છે.
તે આ પ્રકારે–અદ્ય’ એટલે અવેદનીયર્ન વેદી શકાય તે, વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવડે ગ્રાહ્ય નહિં તે-ગ્રહણ ન કરી શકાય એવું -તથા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org