________________
દિીમાષ્ટિ : વેસવા પદની વ્યાખ્યા, નારીનિંદા
(૨૮૩) અપાય આદિ નિદાન જ્યાં, શ્રી આદિ વે વિદાય
આગમવિશુદ્ધ તેહવી, અપ્રવૃત્તિ મતિ છતાંય; ૭૩. અર્થ–જેમાં,—અપાય આદિના કારણરૂપ શ્રી આદિ વેવ-દવા યોગ્ય વસ્તુ, આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ, સંવેદાય છે –(આ કનો ઉત્તર સંબંધ નીચેના કલેકમાં છે. ).
વિવેચન
નરક-સ્વર્ગ વગેરે અપાયના નિબંધનરૂપ-કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય જ્યાં આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારની અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ સંવેદાય છે–સમ્યક પ્રકારે વેદાય છે– અનુભવાય છે, તેનું નામ વેધસંવેધ પદ છે, એમ પછીના લેકમાં સંબંધ છે.) તે આ પ્રકારે –
વેદ એટલે વેદનીય, દવા ગ્ય, અનુભવવા ગ્ય. એટલે કે વસ્તુસ્થિતિથી તથા પ્રકારના ભાવગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે શ્રા-ગ્રહણ થાય એવું વેદવા
_ ગ્ય વસ્તુસ્વરૂપ ભાવગીને સામાન્યપણે વસ્તુસ્વરૂપનું જે દર્શનજ્યાં સ્ત્રી આદિ અનુભવન–વેદન થવા યોગ્ય છે, તેનું નામ વેદ્ય છે. અત્રે વેદ્ય એટલે વેધ સંવેદાય સ્ત્રી વગેરે પદાર્થ –કે જે નરક-સ્વર્ગ વગેરેના કારણે થાય છે. આ સ્ત્રી તે વે. સં. આદિ પદાર્થનું, તેના તેના તેવા તેવા યથાવસ્થિત સ્વરૂપે, વસ્તુસ્થિતિ પ્રમાણે
જેમ છે તેમ, ભાવગીને સામાન્યપણે વેદના અનુભવન થવું, તે વેદ્ય છે. આ સ્ત્રી આદિ વેદ–અનુભવ યોગ્ય વસ્તુ જયાં પોતપોતાના ક્ષપશમને અનુરૂપપણે, નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે, સમ્યફ પ્રકારે જેમ છે તેમ વેદાય છે, અનુભવાય છે, જાણવામાં આવે છે, તે (વેદ્યસંવેદ્ય પદ કહેવાય છે, એમ નીચેના કલેકમાં સંબંધ છે.) એટલે કે નરકાદિ અપાયના કારણુરૂપ શ્રી આદિનું જેવું વાસ્તવિક સાચું સ્વરૂપ છે, તેનું તેવા યથાર્થ સ્વરૂપમાં, ત્રિકાળમાં ન ફરે એવી નિશ્ચય બુદ્ધિથી સંવેદન થવું, ભાન થવું, દર્શન થવું, અનુભવન થવું તે વેધસંવેદ્ય પદ છે.
આ નિશ્ચયબુદ્ધિ આગમથી-સશાસથી વિશુદ્ધ થયેલી એવી હોય છે, તેનો વિપર્યય મલ-વિપર્યાસ મલ આગમરૂપ નિર્મલ જલથી ધોવાઈ ગયા હોય છે. અને આ
નિશ્ચયબુદ્ધિમાં આદિ પદાર્થ પ્રત્યે તથા પ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિ આગમવિશુદ્ધ હોય છે, એટલે કે વેવસંવેદ્યપદ-સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી, આ અપ્રવૃત્તિબુદ્ધિ સ્ત્રી આદિ પદાર્થ હેય છે, ત્યાગવા ગ્ય છે, છેડી દેવા ગ્ય છે,
અનાદેય છે–ગ્રહણ કરવા યોગ્ય નથી, એ દઢ નિશ્ચય-ત્રણે કાળમાં કદી ન ફરે એવો નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે. અને એવા નિશ્ચયને લીધે સમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org