________________
દીપ્રાદષ્ટિ ! ધમનું શરણુ-ગ બીજ પ્રહ
(૨૪૫)
( શ્રદ્ધા ભાસન હ તત્વ રમણપણે, કરતાં તન્મય ભાવ;
દેવચંદ્ર હજિનવર પદ સેવતાં, પ્રગટે વધુ સ્વભાવ...સ્વામી શ્રી દેવચંદ્રજી.
“ધરમ ધરમ કરતો જગ સહ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ...જિનેસર ! ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેસર !
ધર્મ જિનેસર ગાઉં રંગશું. ”-શ્રી આનંદધનજી.
“જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે...જીવે ધર્મ પિતાની કલ્પનાવડે અથવા ક૯૫નાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જેગ કે આરાધના જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
ઈત્યાદિ પ્રકારે જ્યારે સદ્ગુરુ ધર્મની વ્યાખ્યા કરે છે, ધર્મનું તત્વસ્વરૂપ પ્રગટ કરે છે, ત્યારે આ મુમુક્ષુ શ્રોતા પુરુષ તન્મયપણે-તત્પર પણે તે શ્રવણ કરે છે, અને પ્રાણથી પણ પરમ એવા તે ધર્મને બલથી જ માન્ય કરે છે, તે ધર્મ પ્રત્યે એને એ પ્રેમપ્રવાહ વછૂટે છે કે તેના સ્વીકાર વિના તેને ચાલતું નથી. કારણ કે તે તેને સ્વભાવ છે, એટલે તે અનાયાસે જસહજ સ્વભાવે જ પ્રાણાધિક ધર્મનું શરણ થહે છે, અને ભાવે છે કે “રાધિ માં ત્યાં ઘ” હે ધર્મ ! હું ત્યારે શરણે આવ્યો છું, તું મારું રક્ષણ કર. અને આમ જે ધર્મની રક્ષા કરે છે, તેને ધર્મ રહે છે. “પમાં રક્ષતિ રક્ષિતઃ ”
“ સર્વજ્ઞાન ધર્મ સુશણું જાણું, આરાધ્ય ! આરાધ્ય ! પ્રભાવ આણી; અનાથ એકાંત અનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્યા હશે. – શ્રીમદ્ રાજચંદ્રજી.
તે શ્રવણ ગુણ કહે છે –
क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः। बीजं प्ररोहमाधत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः ॥ ६१ ।।
ખા જલન ત્યાગથી, મધુરા ચગે જેમ; પામે બીજ પ્રહને, તવશ્રવણથી તેમ. ૬૧
વૃત્તિ–લારામરયાતો થતુ મધુરોથાત -ખારા પાણીના ત્યાગથી, મધુર-મીઠાં પાણીને યોગથી જેમ-તેના માધુર્યનું સ્પષ્ટ સંચિતિથીસંવેદનાથી અજાણપણું છતાં, વી1 કરો
-બીજ પ્રરોહ ધારે છે–પામે છે, ( બીજ ઊગી નીકળે છે), તન્નત સરવર્નર:-તેની જેમ તત્ત્વકૃતિથી તર ( પ્રરોહ પામે છે ),-તશ્રાતિના અચિન્ય સામર્થ્યથકી મહાપ્રભાવપણને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org