________________
( ૨૭૦ )
યોગદષ્ટિસમુચ્ચય જાય છે, એટલે કે જે કાંઈ બેધને લાભ થાય, તે સૂક્ષમધરૂપ ઈષ્ટ પરિણામ આપ્યા વિના ચાલ્યા જાય છે.
અને આમ આવા અપાયનું-કિલષ્ટ કર્મષનું બીજરૂપ-શક્તિરૂપ મલિનપણું જેનામાં હેય, તેને સૂક્ષમધની પ્રાપ્તિ હોતી નથી, એટલે કે તત્વવિષયનું અંતર્ગત રહસ્યભૂત
જ્ઞાન હોતું નથી, તત્વની ઊંડી યથાર્થ સોપાંગ સમજણ હતી પૂલબોધ તે નથી. પણ આ મિત્રાદિ ચાર દષ્ટિમાં તત્ત્વસંબંધી સ્થૂલ બેધ તે હોય જ અવશ્ય હોય છે, કારણ કે અવંધ્ય-અમોઘ-અચક એવા સ્થલ બોધ
બીજનું અન્ન હોવાપણું છે, અને તે અવંધ્ય હેઈ, આગળ ઉપર ભાવી શુભ ફળ પરિણામનું એટલે કે ભાવી સૂક્ષ્મ બોધનું કારણ થઈ પડે છે.
“સૂમ બોધ તે પણ ઈહાંજી, સમકિત વિણ ન હોય”—. સક્ઝાય. આમ છે તેથી કરીને–
अपायदर्शनं तस्माच्छूतदीपान तात्त्विकम् । तदाभालंबनं त्वस्य तथा पापे प्रवृत्तितः॥६९।।
શ્રદીપથી તાત્વિક ના અપાય દર્શન તાસ;
તેવી પાપ પ્રવૃત્તિ થી, તે હોય તદાભાસ. ૬૯. અથ –તેથી કરીને તરૂપ દીપકથી એનું અપાય દર્શન તાવિક હેતું નથી, પણ એને તેની આભાનું–તદાભાસનું અવલંબન હોય છે, કારણ કે તેવા પ્રકારે પાપમાં એની પ્રવૃત્તિ હોય છે.
વિવેચન આમ અપાયશક્તિના મલિનપણાને લીધે સ્થલ બોધ અત્રે હોય છે, પણ સૂક્ષમધ નથી હોતે, તેથી કરીને આગમરૂપ દીપકવડે કરીને આ દષ્ટિવાળાને અપાયદશન એટલે
તૃત્તિ: અપાઇનમૂ—અપાયદર્શન, અપાયનું-દોષનું દર્શન, તમન્ન-તેથી કરીને, તરીપત્ત-બુતરૂપ દીપથી, આગમથી, ન તરિવાજૂ-તાત્વિક નથી હોતું, પારમાર્થિક નથી હોતું, અઆનું-એમ સંબંધ છે. તામારંવનં સુ–પણ તેની આભાના અવલંબનવાળું તે, પરમાર્થ આભાવિષયી તે બ્રાંતિથી હોય છે. (એટલે કે તત્વાભાસ, પરમાર્થાભાસરૂપ અપાયદર્શન હોય છે, તત્ત્વદર્શન નહિ). શા કારણથી? તો કે-તથા પ+ પ્રવૃત્તિતઃ–તેવા પ્રકારે પાપમાં પ્રવૃત્તિથી. તેવા પ્રકારે વિચિત્ર અનાભોગ–અજાણતા પ્રકારથી પાપમાં પ્રવૃત્તિ હોય છે તેટલા માટે.
+પાઠાંતર-સાથે-અર્થત અપાયમાં, પાપરૂપ દોષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org