________________
દીપ્રાષ્ટિ : અવેધ સવેદ્ય પદ પ્રબલ-વૈદ્ય સંવેદ્ય અતાત્ત્વિક
(૨૬૭)
બીજું–ઉલટું એવું જે વેધસ વેદ્ય પદ તે અત્રે તાત્ત્વિક હાતુ નથી, પરંતુ પક્ષીની છાયા પ્રત્યે જલચરની પ્રવૃત્તિ જેવુ મિથ્યા-અતાત્ત્વિક હાય છે.
જેમ આકાશમાં પંખી ઉડતુ. હાય, તેના પડછાયેા પાણીમાં પડે, અને તે પડછાયાને પંખી જાણી કેાઈ જલચર તેને પકડવાની ચેષ્ટા કરે–તેની પાછળ ઢાડે, પણ તેના હાથમાં કાંઇ આવતું નહિં હોવાથી તે ચેષ્ટા જેમ નિષ્ફળ—મિથ્યા જાય; તેમ આ ચાર દૃષ્ટિએમાં પણ વેધસ વેધ પદ તે જલચરની પડછાયા પાછળ દોડવારૂપ ખાટી નિષ્ફળ પ્રવૃત્તિ જેવુ હાઇ, યથાર્થ, તાત્ત્વિક ( Real, Genuine ) હાતુ નથી, મિથ્યા પડછાયારૂપ (shadowlike) હાય છે, માત્ર તદાભાસરૂપ હોય છે. કારણ કે હજીસુધી અત્ર ગ્રંથિભેદ થયે નથી, એટલે તાત્ત્વિક વેધસવેદ્યપદની પ્રાપ્તિ હૈતી નથી, પણ અાત્ત્વિક એવું વેદ્યસંવેદ્યપદ અત્રે આ મિત્રાદિ પહેલી ચાર દ્રષ્ટિમાં હોય છે, અને તે પણ છેલ્લા યથાપ્રવૃત્તકરણુવડે કરીને જ સાંપડે છે, એમ આચાર્ય ભગવંતાનું કથન છે, કારણ કે કવિવરરૂપ પાળિયા-દ્વારપાલ જ્યારે પાળ અર્થાત્ તત્ત્વમંદિરનું મુખદ્વાર ઉઘાડે ત્યારે જ ખરેખરૂં' તત્ત્વદર્શન થાય છે.
વે. સ. પદ પડછાયારૂપ
66
ભવ અનતમાં દર્શન દીઠું, પ્રભુ એહુવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પાળ પાળિયા, કવિવર ઉઘાડેજી....
'
"
આ યથાપ્રવૃત્તકરણ આદિનું સ્વરૂપ આગળ પડેલી ષ્ટિના વર્ણનમાં કહેવાઈ ચયુ છે. જીવનેા ભાવમલ જ્યારે ઘણું! ક્ષીણ થાય છે, ત્યારે છેલ્લા પુદ્ગલાવમાં વત્ત તા જીવને આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ-આત્મપરિણામ વિશેષ સાંપડે છે. તેથી કરીને અપૂર્વ આત્મવીર્ય ના ઉલ્લાસ થઈ અપૂવ કરણ થાય છે. અને તે પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહેજ નહિ.નિવãજ નાંહે, એવુ · અનિવૃત્તિકરણ ' હાય છે. તેમાં જીવ ગ્રંથિ સુધી આવે ત્યાંસુધી યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ કરતાં અપૂર્વકરણ, અને ગ્રંથિભેદ કરી જીવ સમ્યક્ત્વાભિમુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ હોય છે. આમાં આ ચરમ યથાપ્રવૃત્ત કરણ પહેલી ચાર ષ્ટિએમાં સાંપડે છે. પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ તે પાંચમી દૃષ્ટિથી જ હાય છે, ત્યાર પહેલાંની ચાર દષ્ટિ સુધી તા મિથ્યાત્વજ હાય છે. ( જુએ પૃ. ૪૬, ૧૭૦ ).
(
યથાપ્રવૃત્ત
કરદિ
સેવા ભવિયાં વિમલ જિજ્ઞેસર. ’શ્રી યોવિજયજી.
આમ પહેલી ચાર દષ્ટિએમાં મિથ્યાત્વને સદ્ભાવ હાવાથી ‘અવેધસ વેદ્ય પદ ઉત્ખણ-ઉત્કટ પ્રકારનુ હાય છે, બહુ મળવાન હેાય છે,-જેથી દર્શનમેાહને લીધે જીવની મેાહુદશા હજુ હાય છે. અને અત્રે વેધસવેદ્યપદ જે હાય છે તે સ્થૂલ મેધ તાત્ત્વિક–વાસ્તવિક હાતુ નથી, પણ તદાભાસરૂપ-પડછાયારૂપ અતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org