________________
( ૨૦ )
યોગથ્રિસમુચ્ચય
નિર્વાણુ થતુ નથી. જેની પ્રાપ્તિ પરમ દુ`ભ છે, એવું આ પરમાત્મદર્શન પરમ દુર્લભ છે. આ પરમાત્મદર્શનની પ્રાપ્તિથી પરમ ભાવાવેશમાં આવી જઇ શ્રી આનંદઘનજીએ ગાયું છે કે~
66
“ ચંદ્રપ્રભુ મુખ ચંદ રૈ...સખી! દેખણુ દે!
ઉપશમ રસના ક...સખી. સેવે સુર નર ઇંદ....સખી.
આ તીર્થંકરદનની પ્રાપ્તિ વિનાજ આ જીવ અનાદિ કાળથી આ સંસારમાં રખડ્યો
છે, અને તેની પ્રાપ્તિ થયે જ આ જીવના સંસારથી નિસ્તાર થાય છે. અને તેની પ્રાપ્તિ પણ નિર્મલ સાધુભક્તિ વિના-સંત સદ્ગુરુની ભક્તિ વિના થતી નથી.
66
ગતકલિમલ દુ:ખ ૐ.....રે સખિ
સુહુમ નિગેાદ ન દેખિયે....સખિ, બાદર અતિદ્ધિ વિશેષ....રે સખી.
પુઢવી આ ન પેખિયેા....સખિ.
તે વાઉ નલેશ રે....સખી. ” ઇત્યાદિ, ( જુએ. પૃ. ૧૪૭).
“ નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડ્યો તે માત્ર એના નિરુપમ ધર્મના અભાવે. ××× શી એની શૈલી ! ---શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૧.
તી કર દ - નના વિવિધ
અ
જગતારક પ્રભુ વિનવુ, વિનતડી અવધાર રે;
તુજ દરશણુ વિષ્ણુ હુ ભમ્યા, કાળ અનંત અપાર રે. ”—શ્રી દેવચંદ્રજી
આવુ પરમ અદ્ભુત ને પરમ દુર્લભ તીર્થંકરદર્શન એટલે શુ? તેના અનેક અર્થ ઘટે છે. જેમકે (૧) પ્રભુની મુદ્રાનું-વીતરાગભાવસૂચક તદાકાર સ્થાપનારૂપ પ્રતિમાનું દન, (૨ ) તીર્થંકરના ગુણુસ્વરૂપનું સામાન્યપણે સ્થલ દર્શન, (૩) તત્ત્વનું યથાર્થ દર્શન કરી તત્ત્વદ્રષ્ટા તીર્થંકરે યથાવત્ પ્રરૂપેલ તત્ત્વદર્શન, (૪) તેમના પરમાત્મ સ્વરૂપનું સાક્ષાત દર્શન-સાક્ષાત્કાર. ઇત્યાદિ પ્રકારે આ દનના પ્રત્યેક પ્રકાર અન તર કે પર પર રીતે પરમ ઉપકારી છે. તેમાં પ્રથમના ત્રણ પ્રકાર પણુ અનુક્રમે ચેથા પ્રકારના કારણરૂપ થવાથી ઉપકારી થાય છે. અને આવું' આ પરમ ઉપકારી તીર્થંકરદન પણ પરમ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્ગુરુથી જ સમજાય છે, માટે મોટામાં મોટા ઉપકાર શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન જ છે.
Jain Education International
સદ્ગુરુના ઉપદેશ વ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વિણુ ઉપકાર યે ? સમયે જિનવરૂપ.’---શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ
For Private & Personal Use Only
www.jainelibrary.org