________________
બલાદષ્ટિગ રત્નનું જતન
(૨૧) આમ પ્રત્યેક ક્રિયા તે સાવધાનપણે કરે છે, કારણ કે તે દષ્ટિ આદિમાં અપાયહાનિ આવવા દેતા નથી, ખામી-ઊણપ સર્વ દૂર કરી દે છે, તેમ જ આ દષ્ટિમાં હોવા
ગ્ય ગુણની તે બરાબર સાધના કરે છે, એટલે તે તે સક્રિયાઓ તે કઈ પણ જાતની બેટી ઉતાવળ વિના અત્યંત સ્વસ્થતાથી, એકાગ્ર ચિત્તે, શુદ્ધ પ્રણિધાનથી કરે છે, અને પરમ આનંદમય શાંતિનો અનુભવ કરે છે.
શાંતિ સ્વરૂપ એહ ભાવશે, જે ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લેશે બહુમાન રે..શાંતિ જિન” સખ્ત મહાભય ટાળતે રે, સપ્તમ જિનવર દેવ-લલના સાવધાન મનસા કરી રે, ધારે જિનપદ સેવ.લલના”–શ્રી આનંદધનજી
ઉપરમાં આ દષ્ટિ આદિને આ મુમુક્ષુ પુરુષ અપાય-હાનિ આવવા દેતે નથી એમ કહ્યું, તે આ પ્રકારે અત્યાર સુધીની ભૂમિકાએ પહોંચતાં સુધીમાં આ રોગી પુરુષે જેટલી
ચોગસાધના કરી છે, તેમાં તે કોઈ જાતની ખડ-ખાંપણુ-ઊણપ આવવા પ્રાસ વેગનું રત્ન દેતું નથી, અને તેને કઈ નુકશાન ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે જેમ જતન છે. જેમ કેઈ મહામૂલ્યવાળું રત્ન મળ્યું હોય, તે તેને જીવની જેમ
જાળવી રાખે, તેમ આ જોગીજન પિતાને પ્રાપ્ત થયેલ અમૂલ્ય દષ્ટિરૂપસદબોધરૂપ ચિંતામણિરત્નને પ્રાણધિકપણે જાળવી રાખે છે, તેને હાનિ-નુકશાન પહોંચવા દેતો નથી. જેમ મૂલ્યવાન રત્નને કાંઈ ડાઘ ન લાગે એવી કાળજી રાખે છે, ને તેને મજ બત કબાટ કે તેજુરીમાં સંઘરી રાખે છે તેમ આ મુમુક્ષુ પુરુષ બોધરત્નને બાધારૂપ ડાઘ ન લાગે તેની ખાસ કાળજી રાખે છે, અને બધરત્નને પોતાના દઢ ચિત્તરૂપ કબાટમાં–તેજુરીમાં સાચવીને સંઘરી રાખે છે. એટલે મિત્રા દષ્ટિમાં તેમ જ તારા દષ્ટિમાં પ્રાપ્ત થયેલ ગગુણ સમૂહ તે સાચવી રાખે છે, એટલું જ નહિં પણ આ દ્રષ્ટિમાં પ્રાપ્ત થઈ રહેલા ગુણરત્નનું પણ ખૂબ જતન કરે છે.
કારણ કે-(૧) તે મિત્રા દષ્ટિમાં પ્રાપ્ત થયેલ ગબીજને જલસિંચન કરે છે, તેને અંકૂરા ઉગાડે છે, એટલે કે તે પ્રભુભક્તિમાં વિશેષ દઢ બને છે, સદ્દગુરુ સેવામાં સદા તત્પર રહે છે, સશાસ્ત્રની અધિક આરાધના કરે છે, વૈરાગ્યતરંગિણીમાં વિશેષ નિમજન કરતે જાય છે; દાનાદિ અભિગ્રહનું પાલન વિશેષપણે આદરે છે અને આ ચોગબીજ કથા પ્રત્યે સ્થિર માન્યપણું તથા ઉપાદેય ભાવ રાખે છે; ચગાવંચક, ક્રિયાવંચક ને ફેલાવંચક એ અવંચક ત્રિપુટીને બળવત્તર બનાવે છે; ભાવમલની ઓર ને એર ક્ષીણતા કરી, તથા ભવ્યતાને–ચોગ્યતાનો વધારે પરિપાક કરે છે; અને આમ મિથ્યાત્વ અંશનીબાદબાકી કરતો જઈ, સમ્યક્ત્વની વધારે ને વધારે નિકટમાં આવતો જાય છે. વળી તે અહિંસા વગેરે પાંચ યમનું-વતનું દઢ પાલન કરે છે, ધર્મકાર્યમાં ખેદ પામતે નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org