________________
(૧૩૨)
ગાદિસમુચ્ચય બલાદષ્ટિને સાર અહીં દર્શન દઢ-કામાં અગ્નિકણ જેવું હોય છે, અને યોગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હોય છે. અત્પરાપૂર્વક સર્વત્ર ગમન હોય છે, અને અપાયપરિહારથી સર્વ કૃત્ય પ્રણિધાયુક્ત હોય છે.
શુશ્રષા નામનો ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેછા જેવી તીવ્ર હોય છે. આ શુશ્રષા બંધ જલપ્રવાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કુવો ખોદવા જેવું-ફેગટ છે. શ્રવણ ન થાય તેપણ આ શુશ્રુષાના પ્રભાવે શુભ ભાવથી કર્મક્ષયરૂપ ફલ થાય છે -જે ઉત્તમ બોધનું કારણે થાય છે.
ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષનો અહીં ત્યાગ હોય છે. એટલે યોગ સંબંધી અક્ષેપ હોય છે, અને તે દેગ ઉપાયનું કૌશલ-કુશલપણું હોય છે. તેમજ ઉપકરણ વિષયમાં ઘણું કરી કઈ વિન્ન અહીં નડતું નથી, અને પાપકર્મના પરિત્યાગથી મહદયવંત અવિન્ન હોય છે.
બલાદૃષ્ટિનું કેષ્ટક – ૬
દર્શન
ગાંગ
દષત્યાગ
ગુણપ્રાપ્તિ
દઢ-કાક અગ્નિ સમ
આસને ક્ષેપ દેષ ત્યાગ.
શુશ્રષા. તૃષ્ણા અભાવે સર્વત્ર | ઉપકરણ વિષયે | બોધ પ્રવાહ સરવાણી સમી. સુખાસન.
અવિઘ. તરુણુ સુખી જેવી તીવ. અવરાપૂર્વક
યોગ ઉપાય કૌશલ. સર્વ ગમન-મૃત્ય.
કળશ કાવ્ય
– ભૂજગી – બલા દષ્ટિમાં કાષ્ઠ અગ્નિ સમાણું, બલી દર્શને યુક્ત બેધત્વ માનું પરા શુશ્રષા તત્વ કેરી ધરાવે, ન કદી ભેગને ક્ષેપ થાવ. ૪૬. અનાદિ તણે દેહ અધ્યાસ છેડી, નિજાધ્યાસમાં તેહ અભ્યાસ જેડી, સુખાસનમાં સ્થિતિ ભેગી કરે છે, પરાનંદમાં મગ્નતા તે ધરે છે. ૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org