________________
"આદિ સાચા રંગ તે ધર્મના’,—ધમ અર્થે પ્રાણ ત્યજે
(૧૩૯)
આવા તે ઢધી હાય છે, આવા ઢઢ ધ રંગ- ચાળ મજીઠના રંગ ’-તેને લાગેલા હાય છે. અને આ ધમના ર'ગ જ સાચા રંગ છે, બાકી બીજો બધા રંગ પતંગ સમાન છે-ચાર દિવસની ચટકી છે. ‘સાચા રેંગ તે ધર્મના ’. દેહ ભલે જીણુ થાય, સડી જાય, પડી જાય, વિધ્વંસ પામી જાય, પણ ધમ`રોંગ કદી જીણુ થતા નથી, સડતા નથી, પડતા નથી, વિધ્વંસ પામતા નથી.
ધર્મ રંગ જીરણ નહિ ....સાહે॰ દેહ તે જીરણુ થાય રે....ગુણુ
સેાનું તે વિષ્ણુસે નહિં...સાહે॰ઘાટ ઘડામણ જાય રે....ગુણુ॰ ત્રાંબુ' જે રસવેધિયું...સાહે॰ હાય તે જાચું હેમ રે...ગુણુ॰
ફરી તે ત્રાંબું નવિ હુવે....સાહે૰તિમ પ્રભુ શું મુજ પ્રેમ રે....ગુણુરુ”-શ્રીયોાવિજયજી અને આવે! સાચા ધરગ-ધર્મ પ્રેમ લાગવાનું કારણ, તે ધર્મનું પરમ માહાત્મ્ય તેને મન વસ્તુ છે તે છે. જેમકે—
“ શ્રી અનંતજિન શું કરા....સાહેલડીઆ, ચાળ મજીઠના રીંગ રે....ગુણુ વેલડીઆ સાચા રંગ તે ધર્મને....સાહે॰ બીજો રંગ પતંગ રે....ગુણુ॰
X
k
‘ ચાતુરા ચાંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતા પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિયે। કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાના સાગર કથે સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરા જો, નિ`ળ થવાને કાજે, નમે નીતિ તેમથી; વન્દે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી,ધર્મ વૃત્તિ ધ્યાન ધરી, વિલખે! ન વેમથી.’’ ~~શ્રીમદ્ રાજચંદ્રજી
ન
તેમ જ આ મુમુક્ષુ જોગીજન જાણે છે કે-‘ આ સંસારને વિષે વિશુદ્ધ ધર્મ જ બુધજનાને મુક્તિઅર્થે સદા ઉપાદેય છે-માદરથી ગ્રહણ કરવા ચેાગ્ય છે, કારણ કે બીજી બધુય દુ:ખનું કારણ છે. આ સંસારમાં બધુંય પ્રકૃતિથી અસુંદર છે, ધમ જ ઉપાદેય સ્વભાવથી અસુંદર છે. એટલા માટે અત્રે ધર્મ શિવાય બીજે ક્યાંય વિવેકીઓને આસ્થા ધરવી શું યુક્ત છે? તે હું જીવ! તું કહે. અને તે ધર્મ તેા જગદ્ય છે, નિષ્કંલક છે, સનાતન છે, પરાના સાધક છે, અને શીલવત ધીરજનાએ તે સેવેલા છે. માટે તે ધર્મ સિવાય અન્યત્ર કયાંય આસ્થા કરવી ચુક્ત નથી .’×
"C
'उपादेयश्च संसारे धर्म एव सदा बुधैः । विशुद्धो मुक्तये सर्व यतोऽन्यद्दुःखकारणम् ॥ प्रकृत्य सुंदरं ह्येवं संसारे सर्वमेव हि । अतोऽत्र वद किं युक्ता कविदास्था विवेकनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यमकलङ्कं सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ॥ " મહર્ષિ રિભદ્રાચાય જી પ્રણીત શાસ્રવાર્તાસમુચ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org